બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / bitter gourd juice For weight loss obesity flat tummy belly fat

Health tips / પેટની ચરબી વધી ગઇ છે? તો આજથી જ ખાવાનું શરૂ કરો આ કડવા ફૂડ, બની જશો 'ફિટનેસ કિંગ'

Manisha Jogi

Last Updated: 10:40 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ વજન ઓછું કરવાનું વિચારો ત્યારે સૌથી પહેલા ગળ્યુ ના ખાવાની સલાહ આપવામાં આવે છે. શું તમને ખબર છે કે, કડવી વસ્તુથી પેટ અને કમરની ચરબી ઓગળી શકે છે.

  • વજન ઓછું કરવા માટે ગળ્યુ ના ખાવાની સલાહ આપવામાં આવે છે
  • કડવી વસ્તુથી પેટ અને કમરની ચરબી ઓગળી શકે છે
  • આવો જાણીએ પેટની ચરબી ઓગાળવાની ટિપ્સ

જ્યારે પણ વજન ઓછું કરવાનું વિચારો ત્યારે સૌથી પહેલા ગળ્યુ ના ખાવાની સલાહ આપવામાં આવે છે. શું તમને ખબર છે કે, કડવી વસ્તુથી પેટ અને કમરની ચરબી ઓગળી શકે છે. અહીંયા કારેલા ખાવાની સલાહ આપવામાં આવી રહી છે. અનેક લોકોને કારેલા પસંદ હોતા નથી. કારેલાનું નામ સાંભળતા જ લોકોન મોઢુ બગાડે છે. અહીંયા અમે તમને કારેલાના ઔષધીય ગુણ વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

વજન ઓછુ કરવા માટે કારેલાનું સેવન
કારેલામાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, ઉપરાંત વિટામીન સી, ફાઈબર, ઝિંક અને ફોલેટ રહેલા હોય છે. જેની મદદથી સરળતાથી વજન ઓછું થઈ શકે છે ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 

કારેલાથી વજન ઓછું કેવી રીતે થાય છે?
ફાઈબરથી ભરપૂર

કારેલામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેથી પાચન મજબૂત થાય છે અને પેટની સમસ્યા થતી નથી. વજન ઓછું કરવા માટે સૌથી પહેલા પાચનતંત્ર યોગ્ય હોવું જરૂરી છે. કારેલાનું સેવન કરવાથી વધુ ભૂખ લાગતી નથી. 

ઓછી કેલરી
તમે આખા દિવસમાં કેટલી કેલરીનું સેવન કરો છો, તેના પર તમારું વજન આધાર રાખે છે. કેલરી ઓછી હશે, તેટલું વજન ઓછું થશે. ઉપરાંત ફેટ અને કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય તો પેટ અને કમરની ચરબી સરળતાથી ઓછી થવા લાગે છે. 

વિટામીન ‘સી’થી ભરપૂર
કારેલામાં ભરપૂર માત્રામાં વિટામીન ‘સી’ હોય છે, જેની મદદથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે. ઉપરાંત વધારાની ચરબી બર્ન થવા લાગે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 

કારેલાનું સેવન કેવી રીતે કરવું?
કારેલાનું જ્યૂસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમારે કારેલાની કડવાશ ઓછી કરવી હોય તો તેમાં થોડો લીંબુનો રસ મિશ્ર કરી લેવો. નિયમિતરૂપે કારેલાના જ્યૂસનું સેવન કરવાથી વજન ઓછું થવા લાગશે. કારેલાને વધુ તેલમાં ના પકવવા જોઈએ, નહીંતર વજન ઓછું થતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ