ઍનાલિસિસ / નીતિશ કુમારની એક જાહેરાતથી રાજકારણમાં ભૂકંપ

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટું એલાન કર્યું છે. નીતિશ કુમારે કહ્યું કે આ ચૂંટણી મારી છેલ્લી ચૂંટણી છે. નીતિશ કુમારની આ જાહેરાત બાદ રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જુઓ નીતિશ કુમારની જાહેરાત પાછળનું શું છે કારણ? જાણો Analysis With Isudan Gadhviમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ