બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big change in pharmacy education after 75 years, Aadhaar base student-professor verification mandatory

BIG NEWS / 75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર, હવેથી આધાર બેઝ વિદ્યાર્થીઓ-પ્રોફેસરનું વેરિફિકેશન ફરજિયાત

Priyakant

Last Updated: 03:07 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pharmacy Education Latest News: 75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો, ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ સાથે આધાર કરવું પડશે લિંક

  • ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર
  • આધાર બેઝ વિદ્યાર્થીઓ-અધ્યાપકોનું વેરિફિકેશન
  • ફાર્મસી કાઉન્સિલના પોર્ટલ સાથે આધાર કરવું પડશે લિંક
  • ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખની પ્રતિક્રિયા
  • ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે સુધારો : ડૉ. મોન્ટુ પટેલ
  • કોલેજોમાં થતી ગેરરીતિ અટકાવવાની પહેલ : ડૉ.મોન્ટુ પટેલ

Pharmacy Education : ફાર્મસી એજ્યુકેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ફાર્મસી કોલેજ, યુનિમાં આધાર બેઝ વિદ્યાર્થી અને પ્રોફેસરનું વેરીફીકેશન થશે. જેને લઈ હવે ભારત સરકાર દ્વારા ગેજેટ્સ બહાર પડાયુ છે. જેથી હવે બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દૂર થશે. 

75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પોર્ટલ સાથે આધારકાર્ડ લિંક કરવું પડશે. આ સાથે ડુપ્લીકેટ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પકડાશે તો કોલેજો પર કાર્યવાહી થશે. આ લોકો સામે ફાર્મસી એક્ટ હેઠળ કોલેજો સામે કાર્યવાહી થશે. ફાર્મસી એજ્યુકેશનમાં મોટા ફેરફાર બાદ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. 

શું કહ્યું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે ? 
સમગ્ર મામલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.મોન્ટુ પટેલે કહ્યું કે, ફાર્મસીનુ ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે સુધારો થયો છે. વિદ્યાર્થીઓને હવે ફાર્મસીનું સારું શિક્ષણ મળશે. ફાર્મસી કોલેજોમાં થતી ગેરરીતિ અટકાવવાની પહેલ છે. નવી પોલિસીથી નવા ફાર્મસી પ્રોફેસરોની ભરતી થશે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રોફેસરોને હવે કાયદા મુજબ કોલેજોએ પગાર આપવો પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ