બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhavnagar-Somnath National Highway closed

હાલાકી / રસ્તો છે કે નદી? સૌરાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે બંધ

Khyati

Last Updated: 11:00 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારે વરસાદને લીધે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફરી બંધ, સોમતનદીના પાણી હાઇવે પર ફરી વળ્યા

  • ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે ફરી બંધ
  • સોમેત નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું
  • પેઢાવાડા ગામ પાસે રોડ ઉપર વહેતા પાણી જોવા મળ્યા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધુઆંધાર વરસાદ થતા નદી-તળાવોમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લ થયા છે તો કયાંક ખેતરોમાં પાણી ભરાયા છે. રાજ્યના એવા ઘણા ગામો છે જે સંપર્ક વિહોણા બન્યા છે. વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. એવા ઘણા ગામો છે હજી પણ બેટમાં જ જોવા મળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન થતા ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે બંધ થયો છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પાણી પાણી 

જો તમે ભાવનગર- સોમનાથ તરફ જવાનો પ્લાન બનાવી રહ્યો હોવ તો હમણા માંડી વાળજો, કારણ કે ધોધમાર વરસાદને કારણે  ભાવનગર- સોમનાથ હાઇવે ફરી એકવાર બંધ થયો છે. સોમત નદીનું પાણી રોડ પર ફરી વળતા વાહનચાલકો અટવાયા છે. જાણે હાઇવે પર જ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  વીટીવી ન્યૂઝ પાસે આવેલા દ્રશ્યોમાં જોઇ શકાય છે કે માલવાહક વાહન હાઇવે પર ફસાઇ ગયુ છે. ચોમેર નજર કરો ત્યાં માત્રને માત્ર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે.  હાઇવેનું નામોનિશાન ક્યાંક દેખાઇ નથી રહ્યું .

સોમત નદીના પાણી ફરી વળ્યા 

મહત્વનું છે કે કોડીનાર વેરાવળ પંથકમાં ભારે વરસાદને કારણે સોમત નદી બે કાંઠે વહેવા લાગી છે. પરિણામે વેરાવળ કોડિનાર નેશનલ હાઇવે મોરડીયા પેઢાવાડા ગામ પાસે રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. પેઢાવડાથી પસાર થતી સોમત નદીમાં ભારે પાણી આવતાલ ફરી એકવાર ભાવનગર- સોમનાથ હાઇવેને બંધ કરવાની ફરજ પડી છે. સોમત નદીમાં પૂર આવતા બંને સાઈડ વાહન વ્યવહાર ખોરવાયો હતો.મહત્વનું છે કે અગાઉ પણ કોડીનાર વેરાવળ પંથકમાં ભારે વરસાદને કારણે હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. 

13થી 17 જુલાઇ અતિભારે વરસાદની આગાહી 

રાજ્યમાં 13 થી 17 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદની પડ્યો છે.અમદાવાદમાં પણ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની શક્યતા છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 94 ટકા 12 જુલાઇ સુધી પડી ગયો છે. આ સિવાય મહેસાણા, ગાંધીનગર, દાહોદમાં પણ સારા વરસાદના વરતારા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ