બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ધર્મ / Daily Horoscope / Beware of enemies, peace in investment..Be careful today, otherwise you will be in trouble, see what today's horoscope says.

26 નવેમ્બર / શત્રુપક્ષથી સાવધાન, રોકાણમાં શાંતિ..આજે આ રાશિના જાતકો રહે સાવધાન, નહીં તો મૂકાઇ જશો તકલીફમાં,જુઓ શું કહે છે આજનું રાશિફળ

Vishal Khamar

Last Updated: 07:04 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
26 11 2023 રવિવાર
માસ કારતક
પક્ષ શુક્લ 
તિથિ ચૌદસ બપોરે 3.52 પછી પૂનમ
નક્ષત્ર ભરણી બપોરે 2.04 પછી કૃતિકા
યોગ પરિઘ
કરણ વણિજ બપોરે 3.52 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મેષ (અ.લ.ઈ.) સાંજે 7.54 પછી વૃષભ (બ.વ.ઉ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તબિયત બાબતે કાળજી રાખવી. કામકાજમાં સાવધાની રાખવી. પારિવારિક જવાબદારીમાં વધારો થશે. વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આવકના પ્રમાણમાં ખર્ચા વધશે.  કોઈપણ કામમાં અટવાયેલા રહેશો.  ધંધાકીય બાબતોમાં નવી તકો મળશે. માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતનું સારું ફળ મળશે. મનોકામના પૂર્તિ માટે સમય સારો છે.  કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલો દ્વારા આશીર્વાદ મળશે. નજીકના સંબંધીથી સહયોગ મળશે.  ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. નવું કામ કરવાના યોગ સારા બને છે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે.  ઉતાવળ કરશો તો નુકસાન થશે. સંતાનો સાથે મતભેદ રહેશે. મુસાફરીના યોગ બને છે. 

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આપની શિથિલતા નુકસાન કરાવશે.  રોકાણમાં કાળજી રાખી કામ કરવું. સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે. કામકાજમાં મહેનત વધુ રહેશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા કામથી લાભ થશે.  વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શેરબજારમાં સારા લાભની સંભાવના છે. વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય.  ધંધાકીય પ્રવાસના યોગ બને છે. પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં નવા અવસર મળશે. સમય આપને અનુકૂળ બનશે.  કામકાજની કદર થશે. શત્રુપક્ષથી સાવધાની રાખવી.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવો. નાના-મોટા પ્રવાસની સંભાવના છે. ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો. કોઈ શુભ સમાચાર મળશે.

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પસંદગીના કામમાં આનંદ મળશે.  પરિવારજનોથી ઉત્તમ લાભ થશે.  નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે. માનસિક શાંતિનો અનુભવ થશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધનનું સારું સુખ મળશે. પરિવારમાં તણાવ રહેશે. નાના-મોટા રોકાણમાં લાભ થશે. માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે.


શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 12.28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.30 થી 6.00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ