બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / તમારા કામનું / હેલ્થ માટે રામબાણ ઔષધિ છે મખાના, ખુદ PM મોદી વર્ષમાં ખાય છે 300 દિવસ, જાણો ફાયદા

photo-story

10 ફોટો ગેલેરી

સ્વાસ્થ્ય / હેલ્થ માટે રામબાણ ઔષધિ છે મખાના, ખુદ PM મોદી વર્ષમાં ખાય છે 300 દિવસ, જાણો ફાયદા

Last Updated: 11:54 AM, 25 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Makhana Health Benefits: મખાના (Fox nuts કે Lotus seeds)ને હેલ્ધી અને પૌષ્ટિક ફૂડ માનવામાં આવે છે. આપના દિવસની શરૂઆત મખાના ખાઇને કરો. પ્રધાનમંત્રી મોદી પણ તેમના દિવસની શરૂઆત કરે છે મખાના ખાઇને. જાણો મખાનાના ફાયદા.

1/10

photoStories-logo

1. PM મોદીના પસંદિદા મખાના

પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ બિહારના ભાગલપુરમાં એક સમ્માન સમારંભ દરમિયાન જણાવ્યું કે તેઓ 365 દિવસમાંથી 300દિવસ મખાના ખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. દેશના મોટાભાગના લોકોનો સવારનો નાસ્તો મખાના

PM મોદીએ મખાનાને દેશના ઘણાં લોકોનો સવારના નાસ્તાનો મહત્વનો ભાગ હોવાનું જણાવ્યું. તેમજ કહ્યું, મખાનાને સુપરફૂડ કહ્યું જે હવે દુનિયાના બજારમાં ઉપલ્બ્ધ થઇ ગયું છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. મુલ્યવાન મખાના

ઘણાં લોકો મખાના (લોટ્સ સિડ્સ)નું સેવન કરે છે પણ તે લોકોને આ મુલ્યવાન નાસ્તાના ફાયદા ખબર નથી. શું તમે જાણો છો મખાના ખાવાથી શરીરને શું લાભ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. હાર્ટની સમસ્યા દૂર કરવા માટે ઉત્તમ છે મખાના

મખાનામાં સોડિયમ ઓછુ અને ઉચ્ચ પોટેશિયમની માત્રા હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. અને હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. વજન ઘટાડવામાં કરે છે મદદ

મખનામાં કેલરી ઓછી અને હાઇ ફાઇબર હોય છે જે પેટની ચરબીને ઓછું કરે છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે તેથી વજન ઘટવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. એન્ટીઓક્સીડન્ટ ગુણ

મખાનામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જ શરીરમાં ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે અને ઉંમરને વધતી અટકાવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. હાડકાં મજબૂત બનાવે છે.

મખાનામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સારી એવી હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને ગાંઠો પડવા જેવી સમસ્યાથી બચાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. સ્કિન અને હેર માટે ઉત્તમ છે મખાના

મખાનાના નિયમિત સેવનથી ત્વચા તો સુંદર થાય જ છે પણ તે વાળને પણ નીખારે છે. કારણ કે તેમાં રહેલું પ્રોટીન અને અન્ય પોષક તત્વો સ્કિન અને હેર કેરમાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. યાદશક્તિ માટે પણ ઉત્તમ

મખાનામાં થાયમિન છે જે એક પ્રાકરનુ વિટામિન-બી છે જે યાદ શક્તિ વધારે છેઅને માનસિક તાજગી લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. Disclaimer:

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi eats makhana Makhana Health Benefits Healthy food
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ