બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Daily Horoscope / Benefit by Enemies, Yoga of Travel: What will be Today's Horoscope for Some Zodiac Signs

ભવિષ્ય દર્શન / શત્રુઓ દ્વારા લાભ, યાત્રાનો યોગ: કઇ-કઇ રાશિના જાતકોનું કેવું હશે આજના દિવસનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:00 AM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ

02 03 2023 ગુરુવાર
માસ ફાગણ
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ
નક્ષત્ર પુનર્વસુ
યોગ આયુષ્યમાન બપોરે 12.19 પછી સૌભાગ્ય
કરણ વણિજ બપોરે 2.24 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મિથુન (ક.છ.ઘ.)

આજનું દિન વિશેષ

મેષ (અ.લ.ઈ.)   
વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે. ખાસ વાત એ છે કે, વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં પણ ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવાની સંભાવના છે. ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે અને સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થઈ શકે છે. વાહન ચલાવવામાં ખાસ કાળજી રાખો અને માતૃપક્ષે આર્થિક મદદ મળશે.જ્યારે સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક   (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય છે. વિવાદિત કાર્યોમાં વિજય થાય અને નવા કામકાજમાં લેણું જણાય છે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાઈ રહેશે. માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય. વ્યાપાર બાબતે મધ્યમ જણાય છે.

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધી શકે છે. શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને સાથો સાથ વિવાદિત કાર્યોમાં વિજય મળી શકે છે.

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થઈ શકે છે. જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના છે. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને તેમજ યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું તેમજ નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી. કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના છે. માતાના આશીર્વાદથી કામ સરળ બની શકે.

મકર (ખ.જ.) 
સારા કાર્યોમાં સમય પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના છે. રોગ-ઋણ-વિવાદથી બચવું અને સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ   (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી લાભ થાય તેમજ કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને અને સારા કામમાં યાત્રાના યોગ જણાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય છે તેમજ વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય તદ્ઉપરાંત ગુસ્સા ઉપર સંયમ રાખવો અને સગા સંબંધીઓથી લાભ થઈ શકે છે.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.01 થી 2.12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1.30 થી 3.00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

શું કરવું? : બૃહસ્પતિસ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : વડીલોનું અપમાન ના કરો
આજનો મંત્ર : હ્રીં બૃહસ્પતયે નમઃ
આજનું દાન : પીળા કપડામાં આખી હળદર-ચણાનું દાન કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ