બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Beating Retreat Ceremony from Attari-Wagah Border

બીટિંગ ધી રીટ્રીટ સેરેમની / VIDEO : પ્રજાસત્તાક પર્વે ભારતના જાંબાઝ 'શેર'ની વીરતા, અટારી-વાઘા બોર્ડરે દેખાડ્યાં કરતબ

Hiralal

Last Updated: 05:24 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અટારી વાઘા બોર્ડરે પ્રજાસત્તાક પર્વે પરંપરાગત રીતે યોજાતી બીટિંગ ધી રીટ્રીટ સેરેમનીમાં ભારતીય સેનાના જવાનોનું શૌર્ય જોવા મળ્યું હતું.

  • અટારી વાઘા બોર્ડરે યોજાઈ પરંપરાગત બીટિંગ ધી રીટ્રીટ સેરેમની 
  • ભારતના જવાનોએ દેખાડ્યું શૌર્ય
  • હજારો લોકોએ જોઈ ભારતીય સેનાના જવાનોની તાકાત 
  • પંજાબના અમૃતસરથી  30 કિમી દૂર છે અટારી વાઘા બોર્ડર

દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસરે ભારત અને પાકિસ્તાન દ્વારા પંજાબના અમૃતસરથી 30 કિમી દૂર આવેલી અટારી-વાઘા બોર્ડરે બીટિંગ ધી રીટ્રીટ સેરેમની આયોજન કરાય છે. આજે પણ આ સેરેમનીનું આયોજન કરાયું હતું જેને જોવા માટે હજારો લોકો ભેગા થયા હતા. 

ભારતીય સેનાના જવાનોએ દેખાડ્યાં કરતબ
અટારી વાઘા બોર્ડર થયેલા બીટિંગ ધી રીટ્રીટ સેરેમનીમાં ભારતીય સેનાના જવાનોએ હાથ અને પગ વડે કરતબ દેખાડ્યાં હતા. આ દરમિયાન તેમની સામે પાકિસ્તાની જવાનો પણ ઊભા હતા. કાર્યક્રમમાં ભારતીય સૈનિકોની બહાદુરી જોવા મળી રહી છે. પોતાનો વારો આવ્યાં બાદ પાકિસ્તાની જવાનોએ પણ આવું જ કર્યું હતું. 

હજારો લોકોએ જોઈ બીટિંગ ધી રીટ્રીટ સેરેમની 
અટારી બોર્ડર અમૃતસર શહેરથી લગભગ 32 કિમીના અંતરે આવેલી છે અને સેંકડો ભારતીય, વિદેશી પર્યટકો અને સ્થાનિક લોકો બીટિંગ રિટ્રીટ સેરેમની જોવા માટે આવ્યાં હતા. 

અટારી બોર્ડર પર 1947માં પહેલી વાર તિરંગો ફરકાવ્યો 
અટારી બોર્ડર પર 11 ઓક્ટોબર 1947ના રોજ પહેલીવાર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ભારત અને પાકિસ્તાન પરંપરાગત રીતે 1959થી અટારી બોર્ડર પર બીટિંગ રિટ્રીટનું આયોજન કરે છે અને આ કાર્યક્રમમાં બંને દેશોના મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. બીટિંગ રિટ્રીટ સેરેમની 60થી 120 મિનિટ સુધી ચાલે છે.

ભારત તરફની બોર્ડરને અટારી, પાક.તરફની બોર્ડરને વાઘા કહેવાય છે 
ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડ પર અટારી-વાઘા સંયુક્ત ચેક પોસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં ભારતીય પક્ષ અટારી તરીકે ઓળખાય છે અને પાકિસ્તાન બાજુ વાઘા તરીકે ઓળખાય છે. અટારી-વાઘા બોર્ડર પર યોજાનારા આ સમારોહ માટે બંને દેશોની સરકારોએ સહમતી દર્શાવી હતી.

સૂર્ય આથમતા પહેલા ત્રિરંગો નીચો કરવામાં આવે છે.
અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહેલા સૈનિકો સવારે પોત-પોતાના રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને સાંજે સૂરજ આથમે તે પહેલા તિરંગો નીચે ઉતારવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ