બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / banking loan epfo loan on epf account interest benefits pf loan

તમારા કામનું / EPF માં જમા પૈસા પર કોઈ માથાકૂટ વગર મળે છે લોન, અઠવાડિયામાં ખાતામાં આવી જશે રકમ, બસ આ શરત પૂરી કરવી પડશે

Manisha Jogi

Last Updated: 02:47 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO ના તમામ સભ્યોનું PF એકાઉન્ટ ખોલવામાં આવે છે. કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન આપવામાં આવે છે અને સરકાર તેના પર વ્યાજ પણ આપે છે.

  • EPFO તરફથી કર્મચારીઓને લોનની સુવિધા. 
  • કર્મચારીઓ લોન લઈ શકે છે.
  • એડવાન્સની સુવિધા પણ ઉપલબ્ધ.

સંગઠિત ક્ષેત્રના તમામ કર્મચારીઓને EPFO નો લાભ આપવામાં આવે છે. EPFO ના તમામ સભ્યોનું PF એકાઉન્ટ ખોલવામાં આવે છે. જેમાં કર્મચારીઓ પોતાની સેલેરીનો એક ભાગ અને તેટલી જ રકમનું યોગદાન નિયોક્તા તરફથી આપવામાં આવે છે. જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી પેન્શન આપવામાં આવે છે અને સરકાર તેના પર વ્યાજ પણ આપે છે. 

EPF અને EPFO તરફથી કર્મચારીઓને લોનની સુવિધા આપવામાં આવે છે, જેથી જો કોઈપણ સમયે જરૂરિયાત ઊભી થાય તો કર્મચારીઓ લોન લઈ શકે છે. કર્મચારીઓ EPF એકાઉન્ટ પર કેટલી લોન લઈ શકે તે, અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

EPF Personal Loan શું છે?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના તમામ સભ્યોના EPF એકાઉન્ટ હોય છે, જેમાંથી એડવાન્સ રકમ મેળવવાની સુવિધા આપવામાં આવે છે. જેને EPF લોન પણ કહેવામાં આવે છે. આ લોન નથી હોતી, પરંતુ તમારા જ એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં આવે છે. કર્મચારીએ કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું રહેતું નથી અને કર્મચારી રકમ પણ મેળવી શકે છે. તે માટે EPF એકાઉન્ટ એક્ટીવ હોવું જરૂરી છે. 

કયા કારણોસર પૈસા ઉપાડી શકાય?

  • લગ્ન- તમારા અથવા બાળકોના લગ્ન માટે EPFOમાંથી પૈસા કાઢી શકાય છે. 
  • શિક્ષા- તમે તમારા માટે, ભાઈ-બહેન અથવા બાળકોના ઉચ્છ શિક્ષણ માટે EPFOમાંથી પૈસા ઉપાડી શકો છો. 
  • ઘર અને પ્લોટ- જો તમે રહેવા માટે અથવા રોકાણ માટે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે EPF એકાઉન્ટમાંથી એડવાન્સ લઈ શકો છો. 
  • અન્ય કારણ- મેડિકલ ટ્રીટમેન્ટ, હોમ લોન ચૂકવણી તથા અન્ય કારણોસર પણ લોન લઈ શકો છો. 

એક સપ્તાહમાં પૈસા મળી જશે-
તમામ શરતો પૂર્ણ કર્યા પછી EPFOની વેબસાઈટ પરથી ફંડ મેળવવા માટે અરજી કરી શકો છો. સામાન્ય રીતે આ ઓનલાઈન પ્રોસેસ 72 કલાકમાં પૂર્ણ થઈ જાય છે અને એક અઠવાડિયામાં પૈસા એકાઉન્ટમાં આવી જાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ