બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / સ્પોર્ટસ / Cricket / Babar Azam's alleged private chat with PCB official leaks, Pakistan cricket shook

વર્લ્ડ કપ / VIDEO : પાકિસ્તાની ટીમ મુસીબતમાં, બાબર આઝમની પ્રાઈવેટ ચેટ વાયરલ થતાં ક્રિકેટ જગતમાં હડકંપ

Hiralal

Last Updated: 05:32 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપમાંથી આઉટ થવાની તૈયારીમાં રહેલા પાકિસ્તાન ટીમ બહાર પણ મુસીબતમાં છે. કેપ્ટન બાબર આઝમની પ્રાઈવેટ વાયરલ થતાં પાક.ક્રિકેટ જગતમાં હડકંપ મચ્યો છે.

  • વર્લ્ડ કપમાં અને બહાર પાકિસ્તાની ટીમ મુસીબતમાં 
  • કેપ્ટન બાબર આઝમની પ્રાઈવેટ ચેટ થઈ વાયરલ 
  • પાક.ક્રિકેટ બોર્ડના સીઓઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહી છે અને સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાના આરે છે, આ બધાની વચ્ચે હવે પાછું કેપ્ટન બાબર આઝમ સાથે એક નવો વિવાદ ઉભો થયો છે.  બાબર આઝમની એક ખાનગી ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પાકિસ્તાની ક્રિકેટમાં હડકંપ મચ્યો છે.

બાબર આઝમ અને સલમા નસીર વચ્ચેની ખાનગી ચેટ લીક 
બાબર આઝમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઓઓ સલમા નસીર વચ્ચેની ખાનગી ચેટ સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે, જે હાલમાં પાકિસ્તાન ક્રિકેટમાં ખૂબ ચર્ચાસ્પદ બની છે. 

શું વાયરલ ચેટમાં 
સલમાનઃ બાબર, ટીવી અને સોશિયલ મીડિયા પર એક સમાચાર ફેલાઈ રહ્યા છે કે તું સતત ચેરમેનને ફોન કરી રહ્યો છે અને તે તને જવાબ નથી આપી રહ્યા. શું તે હાલમાં જ તેમને કોલ કર્યો છે? 

બાબર : સલમાન સલમાન ભાઈ, મેં સરને કોઈ કોલ કર્યો નથી. 

પાકિસ્તાની મીડિયામાં છવાઈ વાયરલ ચેટ
સલમાન અને બાબર વચ્ચેની આટલી જ વાત વાયરલ થઈ છે. આખી ચેટિંગ તો ઘણી છે. જો કે આગળ શું થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ પાકિસ્તાની મીડિયામાં ચારે બાજુ આ સમાચારની ચર્ચા થઈ રહી છે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું કંગાળ પ્રદર્શન
વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સ્થિતિની વાત કરીએ તો તેની ટીમ સેમી ફાઈનલની રેસમાંથી આઉટ થવાની તૈયારીમાં છે પરંતુ જો તે તેની બાકીની મેચો મોટા અંતરથી જીતે અને બાકીની તમામ ટીમો હારે અને પોતાના સમીકરણ પ્રમાણે જીતે તો જ પાકિસ્તાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ