બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / ayurveda approved 4 foods to manage high blood sugar in diabetics

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે સંજીવની સમાન છે આ 4 ઔષધિ, નિયમિત સેવન કરવાથી થશે અનેક ફાયદા

Bijal Vyas

Last Updated: 11:25 AM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્દી લાઇફસ્ટાઇલ અને નિયમિત કસરતની સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ ડાયાબિટીસને રોકવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • ડાયાબિટીસ થવાનું એક કારણ આપણો ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઇલ છે
  • ભારતમાં છેલ્લા 4 વર્ષમાં ડાયાબિટીસમાં 44 ટકાનો વધારો થયો છે
  • જાબુંની હાઈપો-ગ્લાયકેમિક અસર બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે

Diabetes Control Tips: ડાયાબિટીસ એ મેટાબોલિક રોગ છે, જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. ડાયાબિટીસ થવાનું એક કારણ આપણો ખરાબ ડાયટ અને લાઇફસ્ટાઇલ છે. ડાયાબિટીસના રોગને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતો નથી, પરંતુ તેને કંટ્રોલ કરીને સામાન્ય જીવન જીવી શકાય છે.

ફક્ત ભારતમાં છેલ્લા 4 વર્ષમાં ડાયાબિટીસમાં 44 ટકાનો વધારો થયો છે. હેલ્દી લાઇફસ્ટાઇલ અને નિયમિત કસરતની સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ ડાયાબિટીસને રોકવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ કે, આયુર્વેદની તે વસ્તુઓ વિશે જણાવીશું, જે ડાયાબિટીસમાં હાઈ બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

કારેલા ખાધા બાદ ભૂલથી પણ ન કરો આ વસ્તુઓનું સેવન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ  ગંભીર અસર | do not consume these things after eating bitter gourd health  care tips

1. કારેલા
આયુર્વેદમાં લાંબા સમયથી કારેલાનો ઉપયોગ ડાયાબિટીસ માટે કરવામાં આવે છે. તેમાં પોલીપેપ્ટાઇડ-પી નામનું ઇન્સ્યુલિન જેવું સંયોજન હોય છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. કારેલા ગ્લુકોઝના ઉપયોગને સુધારવામાં પણ મદદ કરે છે, તેને ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સારું બનાવે છે.

2. જાબું
જાબુંની હાઈપો-ગ્લાયકેમિક અસર બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં એન્થોકયાનિન, ઈલાજિક એસિડ અને પોલિફીનોલ્સ જેવા બાયોએક્ટિવ સંયોજનો હોય છે, જે બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે.

3. ગિલોય
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગિલોય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગિલોયમાં એન્ટી ઇફ્લામેશન ગુણધર્મો પણ છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આહારમાં ગિલોય પાણીનો સમાવેશ કરવામાં આવે છે.

Lifestyle health benefits of eating amla

4. આમળા
આયુર્વેદમાં આમળાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે સ્વાદુપિંડના કાર્યને સુધારવામાં મદદ કરે છે. આમળા ઓક્સિડેટીવ તણાવ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ બંને બાબતો ડાયાબિટીસ સાથે સંબંધિત છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ