બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / At the age of 38 this cricketer is doing amazing with his tremendous game

IPL 2024 / 38ની ઉંમરે પોતાની જબરજસ્ત રમતથી કમાલ કરી રહ્યો છે આ ક્રિકેટર, T20 વર્લ્ડ કપ રમવા છે તૈયાર

Priyakant

Last Updated: 10:28 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News : IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા દિનેશ કાર્તિક બેટથી ઘણી ધૂમ મચાવી રહ્યો છે

IPL 2024 : વધતી ઉંમર સાથે દિનેશ કાર્તિકની રમતમાં પણ સુધારો થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટકીપર કાર્તિકનું કહેવું છે કે તેની નજર આગામી T20 વર્લ્ડ કપમાં રમવા પર છે. IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા દિનેશ કાર્તિક બેટથી ઘણો ધૂમ મચાવી રહ્યો છે. તેનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવવા માટે તે પોતાની પૂરી તાકાત લગાવી દેશે. T20 વર્લ્ડ કપની 9મી સિઝન 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. વર્લ્ડ કપ સુધીમાં કાર્તિક 39 વર્ષનો થઈ જશે.

અનુભવી જમણેરી વિકેટકીપર દિનેશ કાર્તિક 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપના અંતિમ તબક્કાનો ભાગ હતો, જે ભારતીય ટીમ માટે તેની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. ત્યારથી તે ક્રિકેટ એક્સપર્ટ બની ગયો છે અને કોમેન્ટ્રી પણ કરવા લાગ્યો હતો.  

આ પણ વાંચોઃ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી

IPLની આ સિઝનમાં પુનરાગમન કરીને, તે પોતાની બેટિંગને એક નવા સ્તરે લઈ ગયો છે અને 205થી વધુના સ્ટ્રાઈક રેટ સાથે શાનદાર બેટિંગ કરી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે, તે વિરાટ કોહલી (361) અને કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (232) પછી 226 રન સાથે ટીમનો ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ