બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Assistant Sub Inspector Estate TDO Exam Postponed

ભારે વરસાદથી ફરજ પડી / ઉમેદવારો જાણજો ! રવિવારે યોજાનાર સહાયક સબ ઈન્સપેક્ટર TDOની પરીક્ષા રદ, નવી તારીખ બહાર પડાશે

Dinesh

Last Updated: 08:17 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ભારે વરસાદને પગલે રવિવારે યોજાનારી સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની પરીક્ષા મોકૂફ રખાઈ, લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ બોર્ડ ટૂંક સમયમાં કરશે

  • સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની પરીક્ષા મોકૂફ
  • રાજ્યમાં ભારે વરસાદને પગલે રવિવારે યોજાનારી પરીક્ષા મોકૂફ
  • બોર્ડ પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની જાણ ટૂંક સમય કરશે

રાજ્યમાં ભારે વરસાદને પગલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રવિવારે યોજાનારી સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની જગ્યા માટેની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અત્રે જણાવી કે, MCQ લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડ લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટુંક સમયમાં કરશે તેવું પણ જણાવ્યું છે.

અતિભારે વરસાદ હોવાના કારણે પરીક્ષા મોકુફ
સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા એમ સી ક્યું ટેસ્ટ તારીખ 23 જુલાઈ 2023ને રવિવારના રોજ 10.30 કલાકે લેવાની હતી પરંતુ  અતિભારે વરસાદ હોવાના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ભરતીનો જાહેર ખબર ક્રમાંક:03/2022-23 તા:15/03/2023 છે. બોર્ડ વધુમાં જણાવ્યું છે કે, લેખિત પરિક્ષાનું પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ