બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023: Shreyas Iyer Yet to Fully Recover from Back Spasm, Unavailable for SL Game

એશિયા કપ / શ્રીલંકા સામેની મેચ શરુ થાય તે પહેલા જ ટીમ ઈન્ડીયાને પડ્યો ફટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

Hiralal

Last Updated: 02:45 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં શ્રીલંકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડીયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે શ્રેયસ અય્યરને આ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.

  • એશિયા કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર
  • કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે મેચ
  • શ્રેયસ અય્યર ઈજાને કારણે આ મેચમાંથી બહાર
  • કોહલી અને રોહિત પાસેથી ફરી ધમાકેદાર ઈનિંગની આશા

ભારત વિરુદ્ધ શ્રીલંકા પ્રથમ ટી -20 મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. આ મેચ શરૂ થતા પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ અય્યર પણ આ મેચમાં ભાગ નથી લઈ રહ્યો. આ અંગે બીસીસીઆઈ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.

બીસીસીઆઈએ શું કહ્યું 
બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયર અય્યરની તબિયત સારી છે પરંતુ હજુ સુધી તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સારો થયો નથી. બીસીસીઆઈ મેડિકલ ટીમ દ્વારા તેને આરામની સલાહ અપાઈ છે અને તે આજે શ્રીલંકા સામેની ભારતની સુપર-4 મેચમાં સ્ટેડિયમમાં હાજર નહીં રહે. 

કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
આજે બપોરના 3.00 વાગ્યે કોલંબોના કે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાવાની છે. મેચ પહેલા શ્રેયર અય્યરની ગેરહાજરી ટીમને નડી શકે છે જોકે ટીમ ઈન્ડીયા હાલમાં ઉત્સાહમાં છે કારણે કે ગઈ કાલે પાકિસ્તાન સામે તેણે ધમાકેદાર જીત મેળવી હતી અને તેને 288 જેટલા મોટા સ્કોરથી પરાજય આપ્યો હતો.

અય્યરની જગ્યાએ અક્ષર પટેલ રમશે
શ્રેયસ અય્યરની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી છે. શ્રીલંકા સામેની ભારતની પ્લેઈંગ ઈલેવનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં એક જ ફેરફાર કરાયો છે અને તે શ્રેયર અય્યરને બદલે અક્ષર પટેલને તક આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ