બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / As soon as he took charge of the commissioner, Lochan Sahera indicated that strict action would be taken against such people.

પદ'ભાર' / કમિશનરનો ચાર્જ સંભાળતા જ લોચન સહેરાએ આપ્યા સંકેત, 'આવા લોકો સામે થશે કડક કાર્યવાહી '

Mehul

Last Updated: 04:06 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમિશનર લોચન સહેરાએ આજથી ચાર્જ સંભાળ્યો. AMC કમિશનર લોચન સહેરાએ પોતાનો પદભાર સંભાળતા જ પોતાના કાર્યોની અગ્રીમતા વ્યક્ત કરી

  • મ્યુ. કમિશનર સહેરાએ ચાર્જ સંભાળ્યો 
  • કોરોના સંક્રમણ કાબુમાં લેવા પ્રાથમિકતા 
  • શહેરી વિકાસના વિકાસના કામને અગ્રીમતા 

અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમિશનર લોચન સહેરાએ આજથી વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. AMC કમિશનર લોચન સહેરાએ પોતાનો પદભાર સંભાળતા જ પોતાના કાર્યોની અગ્રીમતા અંગે વાત કરી હતી . કોરોનાના વધતા કેસ અટકાવવા પર મહાપાલિકાનું ફોકસ રહેશે  તેમ જણાવી કોવિડ મેનેજમેન્ટ પ્રાયોરિટી અને શહેરી વિકાસના કામોને પ્રાથમિકતા આપવાનો વાયદો કર્યો છે. અમદાવાદમાં રખડતા ઢોર, સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે પણ ગંભીરતા પૂર્વક કાર્યવાહી કરવાની વાતને અગ્રીમતા આપી છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી કરવાની વાતને પ્રાથમિકતા પર રાખ્યા છે. 

વધતા કેસ,કોર્પોરેશન માટે 'ચેલેન્જ' 

ગુજરાતમાં  ઓમિક્રોનને વધુ મોટી છલાંગ લગાવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવતા કુલ આંકડો 73 કેસ પર પહોંચી ગયો છે. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ, ગાંધીનગરમાં 4 કેસ,  રાજકોટમાં 3 તો  વડોદરા, અમરેલી, આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે. સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે. પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6  દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે. 

શું છે ઓમિક્રોનના લક્ષણો?

દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચૂકી છે...ત્યારે ઓમિક્રોન વેરિઅન્ટ મુદ્દે  નિષ્ણાત ડોકટરોનું માનવું છે કે ઓમિક્રોનના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. જેથી ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડતી નથી. નવો ઓમિક્રોન વેરિઅન્ટ કોરોના જેવો છે. ઓમિક્રોનથી ડરવાની નહીં સાવચેત રહેવાની જરૂર છે. ઓમિક્રોનમાં મોટેભાગે દર્દીઓને સામાન્ય લક્ષણો જોવા મળે છે. સારવાર ચાલી રહી હોય તેવા દર્દીમાં પણ સામાન્ય લક્ષણો છે. દર્દીમાં ખાસ કોઇ તકલીફ જોવા મળી નથી.દર્દીને શરીરનો દુ:ખાવો, તાવ, માથુ દુ:ખવું જેવી તકલીફ જોવા મળે છે. લોકોને ફરીથી કોરોના નિયમનું પાલન કડક કરવા તેમજ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવા ડોકટરો અને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ