બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Armyman Vijaysinh Zhankat of Kodinar welcomed with 8 km long rally

ગીરસોમનાથ / 17 વખત આતંકીઓને ધ્રૂજાવી દેનારા કોડીનારના આર્મીમેન વિજયસિંહ ઝંણકાટ થયા નિવૃત્ત, 8 km લાંબી રેલીથી કર્યું વેલકમ

Kishor

Last Updated: 05:37 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનામાં 19 વર્ષ સેવા બજાવી સેવા નિવૃત થતાં ગીર સોમનાથ જિલ્લાના આર્મીમેનનું વતનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • ગીરસોમનાથના આર્મીમેનનું વતનમાં આગમન
  • આર્મીમેન વિનજયભાઇ ઝંણકાટનું કરાયું સ્વાગત 
  • 8 KM લાંબી રેલી યોજી કરાયું સ્વાગત

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના આર્મીમેન વિજયભાઈ ઝંણકાટ 19 વર્ષ બાદ માદરે વતન પરત ફર્યા હતા. 19 વર્ષ સુધી માં ભારતી ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવાહ કર્યા વગર યશસ્વી સેવા બજાવનાર જવાન વતન પરત ભરતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે બાઇક રેલી યોજાઇ હતી.

સર્જીકલ સ્ટ્રાઇકએ ઇન્ડીયન આર્મી માટે ગર્વનો દિવસ 
વતનમાં વિજયભાઈનું પણાદર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમના આગમનને વધાવતા 8KM લાંબી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એન જય હિન્દ તથા વંદે માતરમના નાદ  ગગનમાં ગૂંજ્યા હતા. આ અવસરે આર્મીમેન વિજયભાઈએ આંતકીઓ સાથે થયેલી અથડામણના દિવસો યાદ કરતા કહ્યું હતું કે  સર્જીકલ સ્ટ્રાઇકએ ઇન્ડીયન આર્મી માટે ગર્વનો દિવસ હતી. ઉપરાંત 19 વર્ષની દેશ  સેવા દરમિયાન 17 વખત આતંકીઑ સાથે મૂઠભેદમાં ફાયરિંગ કરી આતંકીઓને હંફાવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈકમાં આંતકી સાથે અથડામણમાં અમે 3 આંતકીને ઠાર કર્યા હતા. આ વેળાએ તેની બોડી રિકવર કરતા ગ્રેનેડ ફાટ્યો હતો જેમાં હું ગંભીર રીતે જખમી થયો હોવાનું પણ વિજયભાઈએ જણાવ્યું હતું.

અગ્નિવીર યોજના દેશ અને યુવાનો બંને માટે  ફાયદાકારક 
વધુમાં  વિજયભાઈએ  અગ્નિવીર યોજના અંગે જણાવ્યું હતું કે આ યોજનાએ સરકાર દ્વારા આર્મી, નેવી અને એરફોર્સના વડાઑ સાથે ગઠન કરીને  બનાવવામાં આવી છે. જે યુવાનો માંટે અત્યંત ઉપયોગી તથા દેશ અને યુવાનો બંને માટે  ફાયદાકારક હોવાનું વિજયભાઈએ  જણાવ્યું હતુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ