બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Arjun Rampal summoned by NCB on November 13, Gabriella Demetriades called in for second round of questioning

સકંજો / આ જાણીતા બૉલીવુડ ઍક્ટરની દિવાળી બગડી, ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે NCBએ મોકલ્યું તેડું

Kinjari

Last Updated: 06:03 PM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ અને તેની લિવ ઇન પાર્ટનર ગેબ્રિઅલની સતત બીજા દિવસે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. NCB એ અર્જુનને સમન પાઠવ્યું છે તેને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

  • અર્જુન રામપાલની મુશ્કેલી વધી 
  • NCBએ આપ્યુ એક્ટરને સમન 
  • એક્ટરની ગર્લફ્રેન્ડની થઇ પૂછપરછ 

ગુરુવારે ગેબ્રિઅલ NCB ઑફિસ જવા માટે ઘરેથી એક્ટર સાથે નીકળી હતી પરંતુ ઓફિસ એકલી જ પહોંચી હતી, ઑફિસરે જણાવ્યું હતું કે ગેબ્રિએલને બીજી વાર બોલાવવામાં આવી છે, કારણકે તપાસ હજુ પણ બાકી છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રોનિક એવિડન્સની મદદતી તે ગેબ્રિઅલ સુધી પહોંચ્યા હતા, અને હવે તેને લઇને પણ સવાલ કરવામાં આવશે. 

દરોડામાં મળી આ વસ્તુ
સૂત્રોના જણાવ્યા અનુસાર અર્જુનના ઘરે રેડ દરમિયાન કેટલીક બૅન દવાઓ મળી હતી અને અધિકારીઓએ કહ્યું કે, અર્જુન અને ગેબ્રિઅલે આ વિશે જવાબ આપવો જ પડશે કે આ પ્રકારની દવાઓ તેમના ઘરે ક્યાંથી આવી. તેમની પાસે પ્રિસ્ક્રિપ્શન છે કે વગર તેઓ દવા લઇ રહ્યા હતા. દરોડામાં આ તેમના મોબાઇલ ફોન અને લેપટોપ પણ સિઝ કરવામાં આવ્યુ હતુ. 

એનસીબીએ સોમવારે રામપાલના ડ્રાઇવરને કસ્ટડીમાં લીધો હતો અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે જ અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી હતી. 

NCBએ ઓક્ટોબર મહિનામાં ગેબ્રિઅલના ભાઇની લોનાવલામાંથી ધરપકડ કરી હતી. તેની તપાસ કરતા તેની પાસેથી ચરસ અને કેટલીક ટેબલેટ મળી આવી હતી. તેના દ્વારા જ અર્જુનની કડી મળી હતી અને અર્જુનના ઘરે રેડ પાડવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ