બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ટેક અને ઓટો / are you also troubled by overheating while driving so follow these tips and get the solution

ઑટો ટિપ્સ / શું તમારી પણ કાર થઇ રહી છે ઓવરહિટીંગ? તો ફટાફટ નોટ કરી લો આ 3 બાબતો, રહેશો ફાયદામાં

Manisha Jogi

Last Updated: 04:26 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રાઇવિંગ કરતા સમયે કારમાં થતી ઓવરહિટીંગનો સામનો કરવો જ પડ્યો હશે. અનેક વાર આવી પ્રોબ્લેમનું સોલ્યુશન ખબર હોતી નથી, તેથી વધારે તકલીફ પડે છે.

  • ડ્રાઇવિંગ કરતા સમયે કારમાં થતી ઓવરહિટીંગ થઈ જ હશે
  • કારમાં થતી હીટિંગથી કેવી રીતે બચી શકાય?
  • ઓવરહિટીંગથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

ભાગદોડભર્યા જીવનમાં ડ્રાઇવિંગ કરતા સમયે કારમાં થતી ઓવરહિટીંગનો સામનો કરવો જ પડ્યો હશે. અનેક વાર આવી પ્રોબ્લેમનું સોલ્યુશન ખબર હોતી નથી, તેથી વધારે તકલીફ પડે છે. કારમાં થતી હીટિંગથી કેવી રીતે બચી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

કૂલેંટનું ખાસ ધ્યાન રાખો
કૂલેંટ એન્જિનના ટેમ્પરેચરને મેઈન્ટેઈન કરે છે. મોટાભાગના લોકોને કૂલેંટ વિશે ખબર નહીં હોય. કૂલેંટ એક પ્રકારનું લીલા રંગનું ઓઈલ હોય છે, જે ગાડીને ઓવરહીટિંગથી બચાવે છે અને ગાડીને ઠંડી રાખે છે. કૂલેંટમાં લીકેજ પ્રોબ્લેમ હોય અને ખરાબ હોય તો એન્જિન ઠંડુ થઈ શકતું નથી અને વધારે ગરમ થઈ જાય છે. કૂલેંટ અને પાણી સરખા હોવા જોઈએ. જો કૂલેંટ અને પાણી સરખા ના હોય તો મેન્યુએલમાં વાંચીને ગાડીમાં કૂલેંટ નાખવું અથવા મિકેનિક પાસે તેનું ભરાવવું. 

બ્લોકેજની સફાઈ કરો
અનેક વાર ગાડી વધારે ચાલવાને કારણે કૂલેંટમાં બ્લોકેડ થઈ જાય છે, જેના કારણે ગાડી ગરમ થઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ગાડી ગરમ થતી હોય તો ગાડીના કૂલેંટમાં કોઈ બ્લોકેજ છે કે, નહીં તે ચેક કરી લેવું. કારના રેડિએટરમાં કૂલેંટ યોગ્ય માત્રામાં હોવા છતાં એન્જિન વધારે ગરમ થાય તો આ પરિસ્થિતિમાં કૂલેંટની નળીને ચેક કરવી જોઈએ. ધૂળ અને ડસ્ટ કૂલેંટની નળીમાં જવાને કારણે બ્લોક થઈ જાય છે. જેથી કૂલેંટને ફ્લશ કરો અને પાઈપ સરખી રીતે સાફ કરીને ફરીથી કૂલેંટ નાખવું. આ પ્રકારે કરવા છતાં સોલ્યુશન ના આવે તો મિકેનિક પાસે કારની તપાસ કરાવવી. 

મિકેનિકની મદદ લો
આ ટિપ્સ ફોલો કર્યા પછી પણ ગાડી ઓવરહીટ થતી હોય તો મિકેનિક પાસે કાર ચેક કરાવવી. એન્જિન જરૂર કરતા વધારે ગરમ થાય તો, કારના રેડિએટર, વોટર પંપ, હોજ, હેડ ગેસકેટ અથવા થર્મોસ્ટેટ હાઉસિંગમાં લીકેજ થઈ શકે છે. જેના કારણે કારનું એન્જિન ઠંડુ થઈ શકતું નથી. આ કારણોસર તાત્કાલિક મિકેનિક પાસે તપાસ કરાવવી. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ