બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Approved form of AAP candidate in Bhavnagar and Congress candidate in Amreli

લોકસભા ચૂંટણી 2024 / ભાવનગરમાં AAP ઉમેદવારનું અને અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ મંજૂર, ચૂંટણી અધિકારીની લીલી ઝંડી

Vishal Khamar

Last Updated: 02:28 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની આવતીકાલે છેલ્લા તારીખ હોઈ કોંગ્રેસ તેમજ આપનાં ઉમેદવારનાં એફીડેવિટમાં વિસંગતતાને લઈ વાંધા અરજી બાદ ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું.

ભાવનગર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું હતું. એફિડેવિટમાં વિસંગતતાને લઈને ભાપજે વાંધા અરજી રજૂ કરી હતી. ઉમેશ મકવાણાનાં ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. 2022 માં રજૂ કરેલ એફિડેવિટ અને 2024 ની એફિડેવિટમાં આવક અલગ દર્શાવાઈ હતી. પત્નિનાં હાથ પરની રોકડ દર્શાવી તેના કરતા આવક વધુ દર્શાવાઈ હતી. ઉમેશ મકવાણા કંપનીમાં ડાયરેક્ટર છે તેની આવકનો સ્ત્રોત દર્શાવાયો ન હતો. તેમજ શિક્ષણની માહિતી પણ અધુરી બતાવાઈ હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો.

જેનીબેન ઠુંમ્માંરનુંનું ફોર્મ રદ નહી થાય
કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનાં ઉમેદવારી ફોર્મને લઈ મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ્દ નહી થાય. ચૂંટણી અધિકારીએ જેનીબેન ઠુમ્મરની રજૂઆતોને માન્ય રાખી છે. જેનીબેન ઠુમ્મર દ્વારા ફોર્મમાં વિસંગતતાઓ હોવાનો ભાજપે આક્ષેપ કર્યો હતો. ફોર્મમાં વિસંગતતાઓનાં કારણે ફોર્મ રદ્દ કરવાની ભાજપે રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસનાં ઉમેદવારને પુરાવાઓ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. ઉમેદવારી ફોર્મમાં વિસંગતતાઓ મામલે સુનાવણી પૂર્ણ થઈ છે. કોંગ્રેસ ઉમેદવાર દ્વારા તમામ આધાર પુરાવાઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરાયા હતા. કોંગ્રેસ અને ભાજપનાં વકીલો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો કરવામાં આવી હતી. કોંગ્રેસ ભાજપ બંને પક્ષોની દલીલો ચૂંટણી અધિકારી કલેક્ટરે સાંભળી હતી. 

વધુ વાંચોઃ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત, બે દિવસ બાદ તાપમાનમાં ફરી 3 ડિગ્રી જેટલો થશે વધારો

કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ્દ
સુરત બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર નિલેષ કુંભાણીની ઉમેદવારી રદ્દ કરવામાં આવી છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી બાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણીયાનાં ટેકેદારો બોગસ હોવાનો દાવો કર્યો હતો. ભાજપની ફરિયાદ બાદ કોંગ્રેસ ઉમેદવારનાં તમામ 4 ટેકેદારો ગાયબ થયા હતા. ટેકેદારોને હાજર કરવા કલેક્ટરે રવિવારે સવાર સુધી સમય આપ્યો હતો. ટેકેદારો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભામીની ઉમેદવારી રદ્દ કરાઈ હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ