બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Approval of two names from Gujarat of the panel of Supreme Court judges

મંજૂરી / સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની પેનલમાં ગુજરાત તરફથી બે નામોને મળી મંજૂરી

Kiran

Last Updated: 09:48 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુ્પ્રીમ કોર્ટના જજની પેનલમાં ગુજરાત તરફની બે નામો મંજૂર કરાયા છે

  • કોલેજિયમે મોકલેલા 9 નામ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા
  • ગુજરાત તરફથી જસ્ટિસ વિક્રમનાથ બનશે SCના જજ
  • જસ્ટિસ બેલાબેન ત્રિવેદી પણ બનશે SCના જજ

સુ્પ્રીમ કોર્ટના જજની પેનલમાં ગુજરાત તરફથી બે નામોને મંજૂર કરાયા છે. સુપ્રીમકોર્ટની કોલેજિયમે મોકલેલા નામો પૈકી ગુજરાતના બે જસ્ટિસ હવે સુપ્રીમ કોર્ટના જજની પેનલમાં જજ બન્યા છે. 

 

કોલેજિયમે મોકલેલા 9 નામ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા

ગુજરતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ સુ્પ્રીમકોર્ટના જજ બન્યા છે જ્યારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલાબેન ત્રિવેદી પણ સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. આમ 3 મહિલા જજ અને 6 પુરુષ જજના નામને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે જે મળી કોલેજિયમે મોકલેલા 9 નામ કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે.

ગુજરાત તરફથી જસ્ટિસ વિક્રમનાથ બનશે SCના જજ

મહત્વનું છે કે કોલેજિયમે 9 નામને મંજૂરી માટે મોકલ્યા હતા પરતું ગુજરાતમાંથી બે નામને મંજૂરી મળી છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પી.એસ. નરસિમ્હાના નામની ભલામણ પણ સ્વીકારાઈ હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે ગુજરાત તરફથી બે નામ મંજૂર કરાય છે. 

જસ્ટિસ બેલાબેન ત્રિવેદી પણ બનશે SCના જજ

આમ હવે  સુપ્રીમકોર્ટની કોલેજિય મુજબ  ગુજરાતના બે નામોનો સુપ્રીકોર્ટમાં સમાવેશ થયો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ બેલાબેન ત્રિવેદી સુ્પ્રીમ કોર્ટના જજ બન્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ