બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / ants at home meaning ghar me chiti nikalne ka matlab shubh ya ashubh

ખાસ અર્થ / ઘરમાં કાળી કે લાલ કીડી નીકળે તો તે શુભ છે કે અશુભ? કરિયર અને ભવિષ્યને લઈને મળે છે સંકેત

Premal

Last Updated: 11:58 AM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં કિડી અને ગરોળી જેવા જીવોનુ નિકળવુ સામાન્ય વાત છે. પરંતુ આ ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓનો સંકેત આપે છે. આવો જાણીએ ઘરમાં કાળી અથવા લાલ કીડી નિકળવાનો શુ અર્થ થાય છે.

  • ઘરમાં લાલ કિડી અથવા કાળી કિડી નિકળવાનો છે ખાસ અર્થ
  • ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓનો આપે છે સંકેત
  • ભવિષ્યમાં તમને કારકિર્દીમાં નવી તક મળી શકે 

ઘરમાં લાલ કિડી અથવા કાળી કિડી નિકળવી અનેક પ્રકારના સંકેત આપે છે 

ઘરમાં કિડીઓનુ નિકળવુ સામાન્ય ઘટના લાગી શકે છે. પરંતુ તેનો અર્થ વધુ ખાસ હોય છે. જો કે, ભીનાશ, ગંદકી અને ખાવાના સામાનવાળી જગ્યા પર કીડીઓ દેખાઈ શકે છે. ઘરમાં લાલ કિડી અથવા કાળી કિડીનુ નિકળવુ અનેક પ્રકારના શુભ-અશુભ સંકેત આપે છે. ઘરમાં કિડીઓને નિકળવાની દિશા, તેમનો વ્યવહાર જણાવે છે કે તમને ધનલાભ થવાનો છે કે ધન હાનિ. આ ઉપરાંત કિડીઓનુ નિકળવુ એવુ પણ જણાવે છે કે ભવિષ્યમાં તમને કારકિર્દીમાં નવી તક મળવાની છે. 

ઘરમાં લાલ કિડી નિકળવાનો અર્થ 

ઘરમાં અચાનક ઘણી બધી લાલ કિડીઓનુ દેખાવુ સારું માનવામાં આવતુ નથી. ઘરમાં લાલ કિડીનુ દેખાવુ જણાવે છે કે તમને ધન હાનિ થવાની છે અને તમારે લોન લેવી પડી શકે છે. સારું રહેશે કે વારંવાર ઘરમાં લાલ કિડી દેખાય તો સંતર્ક થઇ જાઓ અને ધન મામલે સાવધાની રાખો. આ સાથે તમારા ઈષ્ટ દેવની આરાધના કરો. લાલ કિડીઓને આવતી રોકવા માટે તેના સ્થાને લવિંગ, લીંબુ અને કપૂર વગેરે રાખો. 

ઘરમાં કાળી કિડીને આવવાનો અર્થ 

ઘરમાં અચાનક કાળી કિડીઓ દેખાય તેને અત્યંત શુભ માનવાામાં આવે છે. કાળી કિડીઓ આવવાનો અર્થ છે કે તમારા જીવનમાં સારો સમય આવવાનો છે. તમને કારકિર્દીમાં પ્રગતિ મળી શકે છે. ધન લાભ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. તમને જૂની સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. જ્યારે પણ ઘરમાં કાળી કિડીઓ દેખાય ત્યારે તેને લોટ અથવા ખાંડ ખાવા માટે નાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ