બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / antibiotic misuse rules DGHS letter to pharmasists and doctors

દેશ / શરીર થોડું નરમ પડે ને એન્ટીબાયોટિક લઈ લેતા હોય તો ખતરો, સરકારે ડોકટરો અને કેમિસ્ટ માટે નિયમ કર્યા જાહેર

Vaidehi

Last Updated: 07:03 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એંટીબાયોટિક દવાઓને લઈને ડાયરેક્ટરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસે ભારતનાં ફાર્માસિસ્ટ એસોસિએશનને પત્ર લખ્યો છે. સાથે જ દવાઓને લઈને કેટલાક જરૂરી આદેશ પણ આપ્યાં છે.

  • એંટીબાયોટિક દવાઓને લઈને DGHSએ પત્ર લખ્યો
  • ફાર્માસિસ્ટ અને ડોક્ટર્સને એંટીબાયોટિક દવાઓને લઈને આદેશ આપ્યાં
  • પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન આપવા કડક આદેશો અપાયા

એંટીબાયોટિક દવાઓને લઈને ડાયરેક્ટરેટ જનરલ ઑફ  હેલ્થ સર્વિસે ભારતનાં ફાર્માસિસ્ટ એસોસિએશનને પત્ર લખ્યો છે. તેમણે અપીલ કરી છે કે સામાન્ય નાગરિકોને એંટીબાયોટિક દવા આપવાથી પહેલાં ડોક્ટર્સનાં પ્રિસ્ક્રિપ્શન જરૂરથી જોવું અને પ્રિસ્ક્રિપ્શનનાં આધારે જ દવાઓ આપવી. આ આદેશોને ટૂંક સમયમાં અમલ કરવામાં આવશે.

ડોક્ટર્સને પણ સલાહ

આ લિસ્ટમાં એંટી માઈક્રોબાયલ્સમાં એંટી સેપ્ટિક, એંટી બાયોટિક, એંટી વાયરલ, એંટી ફંગલ અને એંટી પેરાસાઈટિક દવાઓ સામેલ છે. ડોક્ટર્સ જો દર્દીઓને લો એંટીમાઈક્રોબાયલ્સ દવાઓ આપવાની સલાહ આપે છે તો તેનું કારણ પણ જરૂરથી લખવું પડશે.

2019માં 13 લાખ લોકો મૃત્યુ પામ્યાં હતાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે એંટીમાઈક્રોબાયલ રેઝિસ્ટેંસ AMR સમગ્ર દુનિયામાં સ્વાસ્થ્યનાં હિસાબે સૌથી ખતરનાક છે. એક ડેટા અનુસાર વર્ષ 2019માં આશરે 13 લાખ લોકોનું મોત બેક્ટેરિયલ AMRનાં કારણે થયું છે.  આ સિવાયલ 50 લાખ લોકોનું મોત ડ્રગ રેઝિસ્ટેંટ ઈંફેક્શનનાં કારણે થયું છે. 20મી સદીની શરૂઆતમાં કોઈુણ બીમારી ઠીક થવા માટે એક મહિનાનો સમય લાગતો હતો પણ હવે એંટીમાઈક્રોબિયલ ડ્રગ્સનાં ઉપયોગને કારણે આ બીમારીઓનો ઈલાજ તરત જ થઈ જાય છે.

વધુ વાંચો:  સોના બજારમાં ભારે ઉથલ પાથલ, 5 ઈફેક્ટ આવતા 1500 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ

એંટીબાયોટિકનો ઉપયોગ બેક્ટેરિયાને મારવા માટે કરવામાં આવે છે પણ જો કોઈ વ્યક્તિ વારંવાર એંટીબાયોટિકનો ઉપયોગ કરે છે તો તેની ઈમ્યુનિટી ઘટી જાય છે. સાથે જ તેને ઠીક કરવા માટે ઘણો સમય પણ લાગી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ