બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / android users downloaded trojan malware apps that steal banking know more

સાવધાન! / કંગાળ થઈ જશો, ફોનમાંથી આજે જ કાઢી નાંખજો આ 10 ઍપ્સ

Arohi

Last Updated: 02:46 PM, 1 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવેલી Android એપ્સમાં Banking Trojan Malwareનું પણ નામ શામેલ છે.

  • આ એપ્સ તમારા ફોનમાં છે?
  • તો આ જેજ કરી દો ડિલિટ 
  • બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી 

જો તમે એન્ડ્રોયડ ફોન યુઝ કરો છો તો એપ ડાઉનલોડ કરતી વખતે વધારે સાવધાન રહેવાની જરૂર છે. બેન્કિંગ ટ્રોઝન મેલવેયર જે યુઝર્સના બેન્ક એકાઉન્ટને ખાલી કરી શકે છે. 

રિસર્ચ અનુસાર 3 લાખથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સમાં બેન્કિંગ ટ્રોઝન મેલવેરનું નામ પણ શામેલ છે. આ એપ્સને ગુગલ પ્લે સ્ટોર સિક્યોરિટીએ બાયપાસ કરી દીધી છે. આ મેલવેયર યુઝરના બેન્ક એકાઉન્ટ અને પાસવર્ડ ડિટેલ્સને હેકર્સ સુધી પહોંચાડે છે. 

ThreatFabricના રિસર્ચરે જણાવ્યું કે કોમન એપ જેવા QR કોડ રીડર, ડોક્યુમેન્ટ્સ સ્કેનર, ફિટનેસ મોનિટર, ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મ હંમેશા યોગ્ય નથી હોતા. હેકર્સ આ એપ્સનો ઉપયોગ કરીને તેને હાર્મફૂલ બનાવી દે છે. 

એડવરટાઈઝમેન્ટના કારણે આ એપ્સને યુઝર્સ ડાઉનલોડ કરી લે છે. તેમાં મેલવેયર એપ દ્વારા યુઝર્સના ડિવાઈઝ સુધી પહોંચી જાય છે. એવી જ અમુક એપ્સની લિસ્ટ અહીં આપવામાં આવી છે.

  • Two Factor Authenticator
  • Protection Guard
  • QR CreatorScanner
  • Master Scanner Live
  • QR Scanner 2021
  • PDF Document Scanner - Scan to PDF
  • PDF Document Scanner
  • QR Scanner
  • CryptoTracker
  • Gym and Fitness Trainer 

આ એપ્સને જો તમે પણ ડાઉનલોડ કરી છે તો તરત પોતાના ફોનથી તેને ડિલિટ કરી દો. ડિલિટ કર્યા બાદ પોતાની નેટબેન્કિંગ ડિટેલ્સ જેવી કે પાસવર્ડને જરૂર બલદી નાખો.

સૌથી વધારે કોમન મેલવેયર Anatsa છે. તેને લઈને રિસર્ચર જણાવે છે કે તેણે 3 લાખથી વધારે એન્ડ્રોયડ યુઝર્સે ડાઉનલોડ કરી છે. તેને બેન્કિંગ ટ્રોઝન પણ કહેવામાં આવે છે. કારણ તે ઈન્ટરનેટ બેન્કિંગ સર્વિસનું યુઝરનેમ અને પાસવર્ડ ચોરી લે છે. આટલું જ નહીં આ ફોનની સ્ક્રીનને પણ કેપ્ચક કરી લે છે.

ThreatFabricએ દાવો કર્યો છે કે તેણે Googleને આ મેલેશિયમ એપ્સ વિશે જણાવ્યું છે. તેમાંથી ઘણી એપ્સને રિમૂવ કરી દેવામાં આવી છે અને અમુક એપ્સ પણ રિવ્યૂમાં છે. રિસર્ચરે દરેક ઈન્ફેક્ટેડને પોતાના બ્લોગ પોસ્ટ પર લિસ્ટ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ