બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand former MLA son arrested in US in phone scam, defrauded of 80 thousand dollars

ક્રાઈમ / ફોન કૌભાંડમાં આણંદના પૂર્વ MLAના પુત્રની USમાં ધરપકડ, 80 હજાર ડૉલરની કરી હતી છેતરપિંડી

Dinesh

Last Updated: 03:53 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ફ્લોરિડામાં પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે, પાર્થ પટેલે વૃદ્ધા સાથે 80 હજાર ડૉલરની છેતરપિંડી કરી હતી.

  • આણંદના પૂર્વ MLA જ્યોત્સના પટેલના પુત્રની ધરપકડ
  • અમેરિકાના ફ્લોરિડામાં કરાઈ ધરપકડ
  • પાર્થ પટેલે 80 હજાર ડૉલરની છેતરપિંડી આચરી હતી


આણંદના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સના પટેલના પુત્રની ધરપકડ કરાઈ હોવાના સામાચાર સામે આવ્યા છે. અત્રે તમને જણાવી કે, છેતરપિંડીના કેસમાં જ્યોત્સના પટેલના પુત્ર પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે. 

ફોન કૌભાંડમાં 80 હજાર ડૉલરની છેતરપિંડી  આચરી હતી
અમેરિકાના ફ્લોરિડામાં પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મામલો કંઈક આ રીતે છે કે, પાર્થ પટેલે વૃદ્ધા સાથે 80 હજાર ડૉલરની છેતરપિંડી કરી હતી. ફોન કૌભાંડમાં 80 હજાર ડૉલરની છેતરપિંડી કર્યાનું ખુલતા તેની ધરપકડ કરાઈ છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તેણે છેતરપિંડી કરી હતી. પાપ્ત માહિતી મુજબ પાર્થ પટેલે વૃદ્ધાને ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાં સંડોવવાની ધમકી પણ આપી હતી. પોતે અમેરિકા પોલીસમાં હોવાનું જણાવી ધમકી આપી હતી.

પોલીસે પાર્થ પટેલ સહિત 3 આરોપીની ધરપકડ કરી
ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાંથી બચવા 80 હજાર ડૉલરની માગ પણ કરી હતી. જે બાદ ડરી ગયેલી વૃદ્ધાએ 30 હજાર ડૉલર ચૂકવી પણ દીધા હતા. જે બાદ સમગ્ર મામલો અમેરિકાના ફ્લોરિડાની પોલીસ સુધી પહોંચતા પોલીસે પાર્થ પટેલ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ