બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand collector DS Garhvi suspended, DDO Milind Bap will hear charge of collector

કાર્યવાહી / આણંદ કલેકટર ડી.એસ.ગઢવીને ચઢ્યો આવેશ, મહિલા સાથે કઢંગી હાલતનો કથિત વીડિયો વાયરલ થતાં CMOથી સસ્પેન્ડના છૂટયા આદેશ

Dinesh

Last Updated: 09:43 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના કલેકટર ડી એસ ગઢવી સસ્પેન્ડ: કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયાની ચર્ચા, DDO મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો

  • આણંદના કલેકટર ડી એસ ગઢવી સસ્પેન્ડ
  • તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વિતર્ક
  • DDO મિલિંદ બાપના સાંભળશે કલેકટરનો ચાર્જ

આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીની કઢંગી હાલત મામલે કાર્યવાહી કરાઈ છે, ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાપ્ત વિગતો મુજબ કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા સસ્પેન્ડ કરાયા છે. કલેક્ટર એક મહિલા સાથે બિભત્સ હરકત કરતાના CCTV પણ વાયરલ થયા હતા. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્ડનો આદેશ કર્યા છે. જણાવી દઈએ કે, DDO મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 

ડી.એસ.ગઢવી

તપાસ કમિટીની રચના 
કથિત વીડિયો ક્લિપ વાયરલ થતા ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાયા છે. ખાસવાત એ છે કે, મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ તપાસ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીમાં મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરાયો છે. જેમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર અને અગ્ર સચિવ મમતા વર્મા તેમજ ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ કરાયો છે.

સુરત ડીડીઓ રહી ચુક્યા છે
2008ની બેચના આઈએએસ અધિકારી ડી એસ ગઢવી છે. જે સુરત ડીડીઓ સહિત અનેક જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે. વર્તમાનમાં તેઓ આણંદ કલેકટર હતા. કલેકટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા વહીવટી તંત્રમાં સન્નાટો વ્યાપ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ