બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anand Collector d. S. Ketki Vyas' misdeeds came to light in Gadhvi's spy camera case

આણંદ / સ્પાય કેમ ગર્લ કેતકી વ્યાસના કુકર્મો: ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીનમાં નામ ચડાવ્યું, કલેકટરને ફસાવવા મહિલાનો કર્યો ઉપયોગ

Dinesh

Last Updated: 06:04 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News : કેતકી વ્યાસે સ્પાય કેમેરા ગોઠવવા સાથે એક મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હતી આમ પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીને ફસાવવા માટે કાયદેસરનું ષડયંત્ર યોજવામાં આવ્યું હતું જેનો ખુલાસો થયો છે

  • આણંદ સ્પાય કેમેરા મામલે કેતકી વ્યાસના કુકર્મોનો ખુલાસો
  • સ્પાય કેમેરા લગાવી મહિલાને કલેક્ટર ઓફિસમાં મોકલી હતી
  • 2007માં પણ થઇ હતી કેતકી પટેલ સામે ફરિયાદ 


Anand News : આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીને અભદ્ર વીડિયો બનાવી ફસાવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તપાસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કલેક્ટર ગઢવીની ઓફિસમાં કેતકી વ્યાસે જ કેમેરા લગાડાવ્યા હતા. 

ખેતીની જમીન પોતાના નામે કરી હતી 
કેતકી વ્યાસે સ્પાય કેમેરા ગોઠવવા સાથે એક મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હતી. આમ કલેક્ટરને ફસાવવા માટે કાયદેસરનું ષડયંત્ર યોજવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસની તપાસમાં કેતકી વ્યાસના જુના વિવાદનો પણ ખુલાસો થયો છે. વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. એટલું જ નહીં, કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે જમીન ખરીદી હતી. આ જમીન ગેરકાયદે અને ખોટી રીતે ખરીદ્યાની માહિતી સામે આવી છે. પોતે ખેડૂત ન હોવા છતાં ખેતીની જમીન કેતકી વ્યાસે પોતાના નામે કરી લીધી હતી.

કેતકી વ્યાસ

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ અપાયા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જે બાદ પોલીસે કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારબાદ  કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે

VTV Gujarati News and Beyond on Twitter: "<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/આણંદના-કલેક્ટર' title='આણંદના કલેક્ટર'>આણંદના કલેક્ટર</a> <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ડીએસગઢવી' title='ડી.એસ.ગઢવી'>ડી.એસ.ગઢવી</a> કઢંગી  હાલતમાં ઝડપાયા, એક મહિલા સાથે બિભત્સ હરકત કરતા CCTVમાં કેદ, DDO મિલિન્દ  બાપનાને ...

શું છે સમગ્ર મામલો?
2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ