બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Extra / america-say-pm-modi-good-friend

NULL / જમીન વિવાદમાં અમેરિકાએ પણ જંપલાવ્યું ડોકલામ વિવાદ ચર્ચાથી ઉકલશે - ચીનને કરી ટકોર

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ જમીન વિવાદમાં અમેરિકાએ પણ જંપલાવ્યું છે. અમેરિકાના એક ઉચ્ચ સ્તરીય અધિકારીએ જણાવ્યું હતું કે સિક્કિમના ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ પર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. આ સાથે જ અમેરિકાએ ભારત અને ચીનને ડોકલામ વિવાદને શાંતિ તેમજ વાતચીતથી દુર કરવા જણાવ્યું છે. અમેરિકાએ ડોકલામ  વિવાદ પર જણાવ્યું હતું કે ભારત-ચીન આ મામલે વાતચીત કરે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નોર્ટે એક સંમેલનમાં જણાવ્યું હતું કે આ એવી સ્થિતિ છે જેની ઉપર અમેરિકા સતત નજર રાખી રહ્યું છે. અમારા બંને સરકાર સાથે સંબંધ સારા છે. અમે બંને પક્ષ સાથે બેસીને વાતચીત કરવા પ્રોત્સાહન આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચીનના એક સરકારી મીડિયા દ્વારા મોકલવામાં આવેલ એક વિડિઓ સંદેશમાં ભારતને તેનું સૈન્ય પરત લેવા ધમકી આપી હતી પરંતુ તેની આવી ધમકીથી ડર્યા વગર જ ભારતે આજે સિક્કિમ અને અરુણાચલ ચીનની બોર્ડર પર આજે સૈન્યનો ખડકલો કરી દીધો છે. એ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ