બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / america-approves-sale-of-two-missile-defence-systems-to-air-india-one

NULL / ભારતીય રાષ્ટ્રપતિ અને PMની સુરક્ષા માટે USA આપશે બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાએ બે સ્ટેટ ઓફ ધ આર્ટ મિસાઇલ સિસ્ટમ એર ઇન્ડિયા વનને વેચવાની મંજૂરી આપી દીધી છે. જણાવી દઇએ એર ઇન્ડિયા વન ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિના હવાઇ સુરક્ષામાં લાગેલા હવાઇ દસ્તાનું નામ છે. આ સિસ્ટમોની કિંમત 190 મિલિયન ડોલર (1360 કરોડ રૂપિયા) છે. આ પગલાથી દેશના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને યાત્રા કરાવનાર વિમાનોની સુરક્ષા વધશે. 

અમેરિકી રક્ષા મંત્રાલયના મુક્યાલય અનુસાર મિસાઇલનું વેંચાણ અમેરિકા અને ભારતના સામરિક સંબંધોને મજબૂત કરવામાં મદદ કરીને અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને નવા પરિણામ આપશે. 

સંસદમાં બુધવારે જારી કરવામાં આવેલી અધિસૂચનામાં યૂએસ ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ કહ્યું કે ટ્રંપ પ્રશાસને 190 મિલિયન ડોલરમાં 2 સિસ્ટમની ખરીદીને મંજૂરી આપી દીધી છે. જેનું નામ લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટરમેસર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સુઇટ્સ છે. 

અમેરિકાનો આ નિર્ણય ભારત સરકારના લાયરકેમ અને એસપીએસના માટે તાજેતરમાં કરવામાં આવેલા અનુરોધ બાદ આવ્યો છે. આ મિસાઇલ સિસ્ટમને બોઇંગ 777 એરક્રાફ્ટમાં લગાવવામાં આવશે. એના માટે જલ્દી સરકાર બે બોઇંગ 777 વિમાન ખરીદી શકે છે. આ સિસ્ટમો મળ્યા બાદ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને એરફોર્સ વન બરાબર સુરક્ષા મળશે. 

લાયરકેમ સિસ્ટમ નાની મિસાઇલોથી મોટા વિમાનોને બચાવે છે. હુમલાથી બચાવવા માટે વિમાનમાં પીટ થયા હાદ એક સાથે ઘણા સેન્સરનો ઉપયોગ થાય છે. એનાથી ક્રૂ ને મળતો વોર્નિંગ ટાઇમ પણ વધી જાય છે. એમાં કાસ વાત એ છે કે આ મિસાઇલ મધ્યમ અંતરની મિસાઇલ સિસ્ટમ પર ઓટોમેટિક રીતે પલટવાર કરી શકે છે. એના માટે ક્રૂ ને કંઇ કરવું પડશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ