બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / All India Muslim personal law board president hazrat maulana rabey hasani nadwi passed away

BIG NEWS / મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના રાબે હસનીનું અવસાન, વિવાદિત નિવેદનથી આવ્યાં હતા ચર્ચામાં

Vaidehi

Last Updated: 04:49 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૌલાના રાબે હસની નદવી ઘણાં સમયથી અસ્વસ્થ હતાં. લખનઉનાં ડાલીજંગ સ્થિત નદવા મદરસેમાં તેમણે છેલ્લાં શ્વાસ લીધાં.

  • મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષનું નિધન
  • ઘણાં સમયથી અસ્વસ્થ હતાં મૌલાના રાબે હસની નદવી
  • 93 વર્ષની ઉંમરે લખનઉમાં લીધાં છેલ્લાં શ્વાસ

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ હઝરત મૌલાના રાબે હસની નદવી સાહેબનું આજે એટલે કે 13 એપ્રિલ,ગુરુવારનાં રોજ નિધન થયું છે. મૌલાના રાબે હસની નદવીની તબીયત ઘણાં સમયથી ખરાબ હતી. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષને ઈલાજ માટે રાયબરેલીથી લખનઉ લઈ જવાયા હતાં. તેમણે લખનઉનાં ડાલીજંગ સ્થિત નદવા મદરસેમાં 93 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં.

કોણ છે મૌલાના રાબે હસની નદવી ?
મૌલાના રાબે હસની નદવી એક ભારતીય ઈસ્લામિક વિદ્વાન હતાં જે ઓલ ઈન્ડિયા પર્સનલ લૉ બોર્ડનાં અધ્યક્ષ અને લખનઉ સ્થિત-ધાર્મિક શિક્ષાનાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર-નદવતુલ ઉલેમાનાં પણ અધ્યક્ષ હતાં. તે મુસ્લિમ વર્લ્ડ લીગનાં સંસ્થાપક સદસ્ય આલમી રબિતા અદબ-એ-ઈસ્લામી, રિયાદનાં ઉપાધ્યક્ષ પણ હતાં. તેમને દુનિયાનાં 500 સૌથી પ્રભાવશાળી મુસલમાનોની યાદીમાં પણ સૂચીબદ્ધ કરવામાં આવ્યું છે.

પરિવાર પાસેથી જ લીધું પ્રાથમિક શિક્ષણ
મૌલાના રાબે હસની નદવીનો જન્મ 1 ઓક્ટોબર 1929નાં યૂપીનાં રાયબરેલીમાં થયો હતો. નદવીએ રાયબરેલીમાં પોતાના પરિવાર તરફથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને ઉચ્ચ અધ્યયન માટે દારુલ ઉલૂમ નદવતુલ ઉલમામાં શામેલ થયાં હતાં. 1949માં પોતાનું ભણતર પૂર્ણ કર્યાં બાદ દારુલ ઉલૂમ નદવતુલ ઉલેમામાં સહાયક શિક્ષકનાં રૂપે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ