માન્યા મેઘરાજા / 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓ પણ પડશે, બરાબર ખરા ટાણે આવ્યાં મેઘરાજા

Alert of heavy rain in 10 states including Gujarat

ભારતીય હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી પ્રમાણે વરસાદ પડે તો દોઢ મહિનાના મેઘરાજાના રીસામણા પૂરા થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ