બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / ajay devgn movie drishya 2 confession video leak before release

કબુલાત / Drishyam 2 ની રીલીઝ પહેલા લીક થઈ ગયો ફિલ્મનો વીડિયો, Ajay Devgn ને ગુનો કબૂલ કર્યો?

Premal

Last Updated: 08:26 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્રશ્યમના પહેલા પાર્ટમાં અજય દેવગણે પોલીસને ખૂબ ચકમો આપ્યો. શુ બીજા પાર્ટમાં તેઓ ગુનો કબૂલશે? પાર્ટ 2 રિલીઝ પહેલા તેમનો એક વીડિયો લીક થયો છે, જુઓ શું છે કન્ફેશન.

  • દ્રશ્યમ પાર્ટ 2 રિલીઝ પહેલા અજય દેવગણનો વીડિયો લીક
  • અજય દેવગણે વીડિયોમાં કર્યુ છે કન્ફેશન
  • દર્શકોને કરી છે એક ખાસ ભલામણ 

દ્રશ્યમ પાર્ટ 2 પહેલા અજય દેવગણનો વીડિયો થયો લીક

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ પાર્ટ 2ની પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મના પ્રમોશન માટે ટીમ ખૂબ મહેનત કરી રહી છે. આ દરમ્યાન અજય દેવગણનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કન્ફેશન કરી રહ્યાં છે. જો કે, તેમાં એક ટ્વિસ્ટ છે. અજયે અડધી વાત બોલીને પોતાના દર્શકોને એક ખાસ ભલામણ કરી છે કે કારણકે તેમની ફિલ્મને પાઈરસીનુ નુકસાન ન ઉઠાવવુ પડે. 

વિજય ગુનો કબુલશે? 

અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમે દર્શકોને ખૂબ મનોરંજન આપ્યું છે. વિજય સલગાંવકરે પોતાના પરિવારને જે સીન કરાવ્યાં છે, દર્શકોને 7 વર્ષ બાદ પણ યાદ છે. પહેલા પાર્ટમાં દર્શકોએ જોયુ કે વિજય તેના પરિવારને બચાવવા માટે શુ-શુ કરે છે. બીજા પાર્ટમાં હત્યાનુ રહસ્ય પોલીસ સામે ખુલશે અને વિજય પોતાનો ગુનો કબુલશે. ફિલ્મ રિલીઝ પહેલા કન્ફેશન વીડિયો વાયરલ થયો છે.  

વીડિયોમાં આપ્યો મેસેજ 

આ વીડિયોમાં અજય દેવગણ કહી રહ્યાં છે, મારું નામ વિજય સલગાંવકર છે અને આ મારું કનફેશન છે. 7 વર્ષ પહેલા પણ મને આ ખબર હતી અને આજે પણ ખબર છે, સત્ય હંમેશા એક બીજની જેમ હોય છે. ક્યારેક તો બહાર આવી જાય છે. તો 2 અને 3 ઓક્ટોબરનુ સત્ય આ છે કે આવા લીક્ડ વીડિયોથી બચીને રહો. વિજયની જેમ પોતાના દિલની પરંતુ મગજનુ સાંભળો. આ વખતે દ્રશ્યોની સાથે-સાથે અમારા શબ્દો પર પણ ધ્યાન આપો અને આવા વીડિયોને રિપોર્ટ કરો. ત્યારબાદ અજય દેવગણ દર્શકોને ફિલ્મ થિયેટરમાં જોવાની રિકવેસ્ટ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ