બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / air india business class passenge shares video of insect in flight meal

આઘાતજનક સ્થિતિ / VIDEO : એર ઈન્ડીયા વાળાએ આવું કેવું ભોજન પીરસી દીધું ! પ્રવાસીએ શેર કરેલો વીડિયો જોઈને કંપી જવાશે

Hiralal

Last Updated: 03:08 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડીયાની એક ફ્લાઈટમાં પ્રવાસીના ભોજનમાંથી જીવતા નીકળી હતી. પ્રવાસીએ આ ઘટનાનો એક વીડિયો શેર કર્યો હતો.

  • માંડ પાટે ચડેલી એર ઈન્ડીયા ફરી આવી વિવાદમાં
  • પ્રવાસીઓને પીરસી રહી છે જીવાતવાળું ભોજન
  • એક પ્રવાસીના ભોજનમાં જીવાત નીકળી
  • વીડિયો શેર કરીને ફરિયાદ કરતાં એર ઈન્ડીયા ચોંકી 

માંડ માંડ પાટે ચડેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં એક નઠારી ઘટના સામે આવી છે. એર ઈન્ડીયાની ફ્લાઈટમાં એક પ્રવાસીના ભોજનમાં જીવાત નીકળી છે અને પ્રવાસીએ આ વીડિયો શેર કરીને ફરિયાદ કરી છે. મુંબઈથી ચેન્નાઈ જતી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા  એર ઈન્ડિયાના પેસેન્જરે ખોરાકમાં જીવાત જોઈ અને તેઓએ એક વીડિયો શેર કર્યો. 

પ્રવાસીએ ટ્વિટ કરીને કરી ફરિયાદ 
એર ઈન્ડિયાના પેસેન્જર મહાવીર જૈને ટ્વીટ કર્યું, "એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત મળી છે. સ્વચ્છતા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. મારી ફ્લાઈટ AI 671-મુંબઈથી ચેન્નાઈની હતી અને સીટ 2C હતી. 

એર ઈન્ડીયાએ આપ્યો જવાબ 
યાત્રીની ટ્વિટના જવાબમાં એર ઈન્ડિયાએ કહ્યું, કે અમારી સાથે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તમારા દુઃખદ અનુભવની નોંધ લેવા બદલ અમને ખેદ થાય છે. આ સાંભળવું સારું નથી લાગતું. અમે પ્રક્રિયાના દરેક તબક્કામાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે ધ્યાન રાખીએ છીએ. પણ શું તમે કૃપા કરીને તમારી મુસાફરીની તારીખ, સીટ નંબર સાથે ફ્લાઇટની વિગતો ડીએમને મોકલી શકો છો? અમે તેને અમારી કેટરિંગ ટીમ સાથે તાત્કાલિક સમીક્ષા અને કાર્યવાહી માટે લઈશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ