બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites will get relief in property tax from today

યોજના / ગુડ ન્યુઝ: આજથી પ્રોપર્ટી ટેક્સમાં અમદાવાદીઓને મળશે રાહત, જાણો કેટલાં ટકા

Priyakant

Last Updated: 08:55 AM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Property Tax Latest News: અમદાવાદમાં આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલી, રહેણાંકમાં 75% રાહત અપાશે, કોમર્શિયલમાં 60% રાહત અપાશે

  • અમદાવાદમાં આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના અમલી
  • 2023-24 ના વર્ષના બાકી ટેક્સ માટે રિબેટ યોજના લાગુ નહી પડે
  • રહેણાંકમાં 75% રાહત અપાશે, કોમર્શિયલમાં 60% રાહત અપાશે
  • ચાલી, ઝુંપડપટ્ટીના બાકી ટેક્સ પરના વ્યાજમાં 100% રિબેટ

Ahmedabad Property Tax : અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા હવે એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ મહાનગરમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આ બધાની વચ્ચે હવે AMC દ્વારા આજથી પોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રહેણાંકના ટેક્સમા વ્યાજમાં 75 ટકા રાહત મળશે જ્યારે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. આ તરફ ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના વ્યાજમાં 100 ટકા રિબેટ મળશે.

વધુ વાંચો: આજે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, વિજય મુહૂર્તમાં BJPના ચારેય ઉમેદવારો ભરશે નામાંકન

અમદાવાદમાં આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરાઇ છે. જોકે મહત્વનું છે કે, 2023-24ના ટેક્સ આપવાના બાકી હોય તેને રિબેટ યોજના લાગુ નહિં પડે. વિગતો મુજબ બાકી પ્રોપર્ટી ટેક્સમાં રહેણાંકના ટેક્સમાં વ્યાજમાં 75 ટકા રાહત મળશે. આ સાથે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. તો વળી ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સમાં વ્યાજમાં 100 ટકા રિબેટ આપવાનું આયોજન કરાયુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ