AMC / જબરુ હો! અમદાવાદીઓ 20000000 રૂપિયાની ફટકડીથી ગાળેલું પાણી પીશે

Ahmedabadis will drink the filtered water with a blow of Rs 20000000

શહેરમાં બારેમાસ દુષિત પાણીની સમસ્યા રહે છે. 20 ટકા વિસ્તારમાં આજ સુધી પાણી-ગટર લાઈન નું નેટવર્ક નથી. દુષિત પાણીના કારણે ઘણા પાણી ના રોગો થાય છે અને ઘણા લોકો બીમાર પડે છે. લોકોને પીવા માટે સવારના બે કલાકનું પાણી મળવું જોઈએ છે જે ઊંડું જતું રહ્યું છે. છતાંપણ સત્તાવાળા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફાટકડીની ખરીદી કરે છે. હવે લોકો 2 કરોડ ની ફટકડીથી ગાળેલું પાણી પીશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ