બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad spy scandal case: 4 builder's names came up, there was a commotion, Apple Air Tong device plan was done in the girl's car

દગાનો શક / અમદાવાદ જાસુસી કાંડ કેસ: 4 બિલ્ડરનું નામ સામે આવતા મચ્યો હડકંપ, યુવતીની ગાડીમાં કરાવ્યું એપલ એર ટેંગ ડીવાઇઝ પ્લાન

Dinesh

Last Updated: 09:16 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યુવતીની જાસુસી કાંડમાં મહત્વનો ખુલાસો, સાયબર ક્રાઇમની તપાસમાં ચાર બિલ્ડરોના નામ ખુલ્યા છે જેમાં એપલ એર ટેંગ ડીવાઇઝ પ્લાન કરનાર બે શખ્સો અટકાયત કરાઈ

  • અમદાવાદમાં જાસુસી કાંડનો મામલો
  • જાસુસી કાંડમાં 4 બિલ્ડરનું નામ આવ્યું સામે
  • બિલ્ડરોને શકા હતી કે યુવતી તેમને ધંધામાં દગો આપી રહી છે


અમદાવાદની રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના જાસુસી કાંડમાં મહત્વના ખુલાસા થયા છે. સાયબર ક્રાઇમએ એપલ એર ટેંગ ડિવાઇસ ગાડીમાં પ્લાન્ટ કરનાર શક્તિસિંહ જાડેજા અને નુંપેન પટેલની અટકાયત કરી છે. તપાસ કરતા સ્ટ્રેચેર્સ ડેવલોપમેનના 4 બિલ્ડર ફુલચંદ પટેલ, જયેશ પટેલ, વિષ્ણુ પટેલ અને મહેશ પટેલનું નામ ખુલ્યું છે. જોકે તપાસમાં ખુલાસો થયો છે કે, ફરિયાદી યુવતી જમીન લે વેચનું કામ કરે છે, બિલ્ડરોને શકા હતી કે યુવતી તેમને ધંધામાં દગો આપી રહી છે. જેથી તેની પર વોચ રાખવા માટે આ ડિવાઇસ પ્લાન કરાવ્યું હતું.

પરિચિત બિલ્ડરો દ્વારા જાસુસી કરવામાં આવતી હતી
યુવતી પોતાની ઓડી કારમાં બેસતા જ તેના ફોનમાં એક ડીવાઇઝ કનેક્શન ચાલુ થઈ જતું હતું. જે એલર્ટ મેસેજથી જાસુસી કાંડ સામે આવ્યો હતો. આ જાસૂસી કાંડ યુવતીના પરિચિત એવા બિલ્ડરો દ્વારા જાસુસી કરવા ડીવાઇઝ મૂક્યું હોવાનો સાયબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. કારણ કે યુવતીની ગાડી સર્વિસમાં લઈ જનાર બિલ્ડરોના માણસો જ હતા. આ ડિવાઇસ ત્યાંથી પ્લાન્ટ કર્યું હોવાનો મહત્વના પુરાવા સાયબર ક્રાઇમને મળી આવ્યા છે.

પોલીસે આરોપીની અટકાયત કરી 
સાયબર ક્રાઇમએ આ ડીવાઇઝ પ્લાન્ટ કરનારની અટકાયત કરી છે. જોકે યુવતીની ગાડીમાં ડીવાઇઝ ફિટ કરીને ફોનનો કેટલો ડેટા મેળવી પ્રાઇવસીનો ભંગ કર્યો છે. જેને લઈ તપાસ શરૂ કરી છે સાથે જ પિરિચિત બિલ્ડરોની શુ ભૂમિકા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ