બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad SG highways Police special drive following increasing accidents

અમદાવાદ / SG હાઈ-વે પર પોલીસે ઓવરસ્પીડ અને વાહન ચેકિંગ હાથ ધર્યું, દારૂની બોટલ સાથે 2 વ્યક્તિ ઝડપાયા

Dinesh

Last Updated: 11:57 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SG highway Police drive: અમદાવાદના એસ.જી. હાઈ-વે પર વધતા અકસ્માતોને પગલે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ સાથે બે વ્યક્તિઓ ઝડપાયા

 

  • અમદાવાદમાં એસ.જી. હાઈ-વે પર પોલીસની ડ્રાઈવ
  • ચેકિંગ દરમિયાન કારમાંથી મળ્યો દારૂ
  • દારૂની બોટલ સાથે ઝડપાયા 2 લોકો


અમદાવાદમાં એસ.જી. હાઈ-વે પર પોલીસે ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરમાં વધતા અકસ્માતોને પગલે ઓવરસ્પીડ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. જે તપાસ દરમિયાન એક કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે કારમાં એક યુવતી સહિત 2 લોકો સવાર હતા. 

 

પોલીસે દારૂની બોટલ જપ્ત કરી
ચેકિંગ દરમિયાન પોલીસે ગાડીમાંથી દારૂની બોટલ જપ્ત કરી છે. જેમાં કેટલા નબીરાઓ પણ ઝડપાયા હતા. જે સમગ્ર મામલે પોલીસે તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે જણાવીએ કે, ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ પોલીસ એક્ટિવ મોડમાં જોવા મળ રહી છે અને સતત ડ્રાઈવ કરી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ બોલાવી રહી છે.

સ્પેશિયલ ડ્રાઇવ
પોલીસે મોડી રાત્રે એસજી હાઇવે, સેટેલાઇટ અને સિંધુભવન પર ચેકિંગ હાથ દર્યું હતું. જેમાં JCP, DCP, ACP  સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતા. શહેરમાં વધતા અકસ્માતના બનાવો ને લઈને સમગ્ર શહેરમાં પોલીસે એકાએક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. જેમાં દરેક વાહનને બ્રેક કરાવાની ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન એક ગાડીમાંથી દારૂની બોટલ ઝડપાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ