બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ahmedabad-sex-racket-busted-during-raid-by-police-in-hotel-at-naroda

NULL / હોટલમાં ચાલતા મોટા સેક્સરેકટ પર પોલીસના દરોડા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદ: ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસેના જબુકા કોમ્પ્લેક્સમાં આવેલી હોટલ કાવેરીમાં દેહ વ્યવસાય ચાલતો હોવાની બાતમી G ડિવિઝન એસીબીને મળી હતી. જેના આધારે ગત રાત્રે SP અને કૃષ્ણનગર પોલીસની ટીમે હોટલ કાવેરીમાં દરોડો પાડતા મોટુ સેક્સ રેકેટ પકડી પાડ્યુ હતુ.

હોટલમાંથી પોલીસને મૂળ પશ્ચિમ બંગાળની અને હાલ વસ્ત્રાલમાં રહેતી બે યુવતીઓ મળી આવી હતી. હોટલમાં હાજર બે વ્યક્તિને પૂછતાં હોટલના માલિક ભાવેશ લલિતસિંહ રાવ (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ બાપુનગર) હોવાનું જણાવ્યું હતું.

હોટલના મેનેજર ગણેશ પ્રજાપતિ અને નોકર દિલીપસિંહ રાવ (બંને રહે. કાવેરી હોટલ)ની પૂછપરછ કરતાં બહારથી ભાડે યુવતીઓને હોટલમાં લાવવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે આ હોટલમાં ગ્રાહક દીઠ રૂ.૩૦૦ યુવતીઓને આપવામાં આવતા હતા. ગ્રાહક પાસેથી રૂ.૧૦૦૦ વસૂલવામાં આવતા હતા. છેલ્લા અનેક સમયથી હોટલમાં કૂટણખાનું ચાલતું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ