ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad rikshaw driver traffic police fine suicide

દંડ / અમદાવાદમાં પોલીસે રિક્ષાચાલકનો ફાડયો એટલી રકમનો મેમો કે કરી લીધી આત્મહત્યાની કોશિશ

Published By: Juhi

Last Updated: 12:52 PM, 29 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંશોધિત મોટર વાહન અધિનિયમન લાગૂ થવાથી દંડના રાશિ વધી જતા લોકોમાં ભય છે. નિયમોનાં ઉલ્લંઘન કરવા પર ટ્રાફિક પોલિસ વાહન ચાલકોને ચલાણ આપી રહી છે. અમદાવાદમાં એક રિક્ષા ડ્રાઇવરના નામે 18000 રૂપિયાનુ ચલાણ ફાડવામાં આવ્યુ. દંડની રાશિ ના હોવાને કારણે આત્મહત્યાનો પ્રયત્ન કરી.

ADVERTISEMENT

  • ટ્રાફિક પોલિસે આપ્યુ 18000 રૂપિયાનું ચલાણ
  • દંડની રાશિ ના આપવાને કારણે રિક્ષા જપ્ત

રાજૂ સોલંકીના નામના એક વ્યકિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે તે દંડની રાશિ ભરવા માટે અસમર્થ છે, દંડની રાશિ ના ભરવાને કારણે પોલિસ તેણી રિક્ષા જપ્ત કરી દીધી છે. 

રાજૂની પત્ની વીણાએ કહ્યુ કે, ''પરિવાર પાસે ભોજન માટે પૈસા પણ નથી. બાળકો અને તે કેવી રીતે રહેશે તે પણ સવાલ છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ જોઇને રાજૂએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.'' 

રિક્ષા ડ્રાઇવર રાજૂએ કહ્યુ કે, ''દંડની રાશિ ના આપવાને કારણે પોલિસે રિક્ષા જપ્ત કરી દીધી છે. જે પછી હવે મારા પાસે રોજગાર માટે કંઇ છે જ નહી. આમ તો હું બી.કોમ ભણ્યો છું. નોકરી ના મળવાને કારણે રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું.''

સંકળાયેલા મુદ્દાઓ

gujarat અમદાવાદ ટ્રાફિક નિયમો દંડ રિક્ષા ચાલક Fine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ