બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation dustbin Costs

નિર્ણય / કચરો 'ભેગો' કરવા રૂ.12 કરોડ 'છૂટા' કરાશે, અમદાવાદ મનપા ઘરે-ઘરે આપશે ડસ્ટબીન

Hiren

Last Updated: 10:01 PM, 25 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે. AMC ડસ્ટબીન પાછળ રૂ.12 કરોડથી વધુનો ખર્ચ કરશે.

  • AMC ડસ્ટબીન પાછળ ખર્ચશે રૂ.12 કરોડ
  • ટેક્સ ન ભરનાર નાગરિકોને પણ અપાશે ડસ્ટબીન
  • 16.5 લાખ ઘરોમાં 32 લાખ ડસ્ટબીનનું વિતરણ
  • સ્વચ્છ સર્વેક્ષણમાં પાછળ ધકેલાયું અમદાવાદ

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 16.5 લાખ ઘરોમાં 32 લાખ ડસ્ટબીનનું વિતરણ થશે. સૂકો અને ભીનો કચરો નાખવા 2 ડસ્ટબીન અપાશે. અગાઉ બુધવારે મળેલી હેલ્થ કમિટીએ સ્વચ્છતા પર ભાર મુકવાના નામે ડસ્ટબીન ઘરે ઘરે વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો.

ટેક્સ ન ભરનાર નાગરિકોને પણ ડસ્ટબીન અપાશે

અંદાજે 16.5 લાખ ઘરોમાં ડસ્ટબીન મુકવામાં આવશે. ટેક્ષ બિલધારકો અને ટેક્સ ન ભરનાર નાગરિકોના ઘરે પણ ડસ્ટબીન આપવામાં આવશે. ડસ્ટબીન પાછળ અંદાજે 12 કરોડથી વધુનો ખર્ચે કરવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ પણ અમદાવાદ મનપા દ્વારા ડસ્ટબીન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી મનપા લોકોને ડસ્ટબીન આપવાનો નિર્ણય કર્યો છે.

સ્વચ્છ સર્વેક્ષણ: છઠ્ઠા પરથી 10મા ક્રમ પર આવી ગયું અમદાવાદ

અમદાવાદ-પાછલા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેર સર્વચ્છ સર્વેક્ષણની યાદીમાં ચાર ક્રમ નીચે આવી ગયું છે. વર્ષ 2019માં અમદાવાદ શહેર યાદીમાં છઠ્ઠા સ્થાને હતું, જ્યારે વર્ષ 2021માં તે 10માં સ્થાને ધકેલાયું છે. તાજેતરમાં કરવામાં આવેલા 2021 સ્વચ્છતા સર્વેમાં ગુજરાત રાજ્યએ 931 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ