બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Alisbridge AMC decided to develop tourist destination

અમદાવાદ / અટલ બ્રિજ બાદ હવે એલિસબ્રિજ પણ બનશે ટૂરિસ્ટ પોઈન્ટ! ફરવાના શોખીનોને પડી જશે મજા, જાણો વિશેષતા

Dinesh

Last Updated: 09:23 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alicebridge Refurbishment: અમદાવાદનો એલિસબ્રિજ લોકો માટે ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માટે કામ હાથ ધરવામાં આવવાનો છે, AMCએ ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે

 

  • અમદાવાદમાં એલિસબ્રિજ બનશે ફરવા લાયક સ્થળ
  • લક્કડિયા બ્રિજ ઉપર બેસી શકશે લોકો
  • 130 વર્ષ જૂના એલિસ બ્રિજનું થશે નવીનીકરણ


Alicebridge Refurbishment: અમદાવાદ શહેરની ઓળખ સમાન એલિસબ્રિજની હવે કાયાપલટ થશે અને તેનું નવીનીકરણ કરવામાં આવશે. એલિસબ્રિજને ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે. લક્કડિયા બ્રિજ ઉપર લોકો બેસી શકશે અને આનંદનો લાહ્વો લઈ શકશે

AMCએ ડિઝાઈન કરી તૈયાર
અમદાવાદમાં વધુ એક નવુ નજારાણુ ઉમેરાવા જઈ રહ્યો છે. અમદાવાદનો એલિસબ્રિજ લોકો માટે ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવવા માટે કામ હાથ ધરવામાં આવવાનો છે. આ વિશે વાત કરવામાં આવે તો તે 130 વર્ષ જૂના બ્રિજ  છે અને થોડા દિવસો પછી આ બ્રિજ ઉપર જ સહેલાણીઓ બેસી શકશે. લક્કડિયા બ્રિજ તરીકે જાણીતા બ્રિજનું નવીનીકરણ થવાનો છે જેને લઈ AMCએ ડિઝાઈન પણ તૈયાર કરી લીધી છે.

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તૈયાર થયો હતો
પાપ્ત વિગતો મુજબ આ બ્રિજ વર્ષ 1892માં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તૈયાર થયો હતો. આ બ્રિજનો બાંધકામ 130 વર્ષ પહેલા થયેલો છે છતાં પણ કાંટ લાગ્યો નથી. સ્ટીલ સ્ટ્રક્ચરનું આ હેરિટેજ બ્રિજ શહેરનું સિગ્નેચર લેન્ડમાર્ક પણ કહેવાય છે. વિગતો મુજબ તેની કુલ લંબાઈ 433.41 મીટર તેમજ પહોળાઈ 6.25 મીટર છે. બ્રિજમાં 30.96 મીટરના કુલ 14 સ્પાન બો સ્ટ્રીંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રક્ચર છે. પિયર પોર્શનમાં 1.52 મીટર ડાયાના સિલ્ડીરિકલ પિયર ક્રોસ બેરિંગ પણ નાંખવામાં આવેલાં હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ