બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / After the grand success of Jailor now his next film Thalivar 171 has been announced

મનોરંજન / જેલરની જંગી સફળતા બાદ રજનીકાંતની નવી ફિલ્મનું એલાન, શાહરુખના જવાન સાથે છે ખાસ કનેક્શન, ચાહકોમાં થનગનાટ

Kishor

Last Updated: 12:46 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલર'ની ભવ્ય સફળતા બાદ હવે તેની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત કરવામાં આવી છે.

  • જેલર'ની ભવ્ય સફળતાથી લોકોએ રજનીકાંતની એક્ટિંગનો પરચો જોયો
  • 'જેલર'ની ભવ્ય સફળતા બાદ 'થલાઈવર 171'ની જાહેરાત 
  • જેલર' ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયા રોળી નાખ્યા

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની એક્ટિંગથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. જેલર'ની ભવ્ય સફળતાએ રજનીકાંતની એક્ટિંગનો પરચો બતાવી દીધો છે. તેવામાં રજનીકાંત ફરી એક વાર પોતાના ચાહકોનું મનોરંજન કરવા માટે અધિરો બન્યો છે અને 'જેલર'ની ભવ્ય સફળતા બાદ હવે તેની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત કરવામાં આવી છે.

ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજ દ્વારા કરાઈ રહ્યું છે

સન પિક્ચર્સે દ્વારા રજનીકાંતની અપકમિંગ  ફિલ્મની જાહેરાત કરતું પહેલું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં કેપ્શનમાં લખ્યું કે સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મને લઈને અમેં ખુશી વ્યક્ત કરી રહ્યા છીએ. ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેણે આ ફિલ્મ લખવા ઉપરાંત સંગીતની જવાબદારી પણ પોતાના શિરે છે. અનિરુદ્ધ રવિચંદર. અણબરીવ ફિલ્મમાં સ્ટંટ માસ્ટર તરીકે ભૂમિકા ભજવી શકે છે.

થલાઇવાએ કર્યુ મોટુ એલાન : રાજનીતિને હંમેશા માટે કહ્યું અલવિદા, હવે પાર્ટી  કરશે આ કામ | rajinikanth quits politics

રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન સહીતના જોડાશે
ફિલ્મ જેલરે જોરદાર સફળતા હાંસલ કરી છે. 'જેલર' ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયા રોળી નાખ્યા છે. જેને લઈને થલાઈવાને  ફી પણ મળી છે અને રજનીકાંત  દેશના સૌથી મોંઘા એક્ટર બની ગયા છે. એ પણ જાણવું જરૂરી છે કે સુપરસ્ટારને 'જેલર' માટે 210 કરોડ રૂપિયા મળ્યા છે. રજનીકાંતની આ ફિલ્મ શાહરૂખ ખાનની 'જવાન' સાથે ખાસ જોડાણ ધરાવે છે. તેમાં સંગીત આપનાર અનિરુદ્ધ આમાં પણ સંગીત આપશે.આ ફિલ્મમાં રજનીકાંત સિવાય તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને વિનાયકન ભૂમિકા ભજવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ