બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / મનોરંજન / after convert to islam nigerian actress mercy aigbe went mecca saudi arabia for hajj

મનોરંજન / ઈસ્લામ ધર્મનો અંગીકાર કરી હજ કરવા પહોંચી આ સ્ટાર એક્ટ્રેસ, જાણો કેમ હજનું છે આટલું મહત્વ

Arohi

Last Updated: 11:32 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercy Aigbe Went For Hajj: ઈસ્લામ કબુલ કરીને Mercy Aigbe નામની નાઈઝીરિયન એક્ટ્રેસ હજ કરવા પહોંચી ગઈ છે. તેણે તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

  • ગયા વર્ષે Mercy Aigbeએ કબુલ્યુ હતુ ઈસ્લામ
  • હજ કરવા મક્કા પહોંચી એક્ટ્રેસ 
  • સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો 

ગયા વર્ષે જ ઈસ્લામ કબૂલ કરનાર નાઈઝીરિયાઈ અભિનેત્રી મર્સી એગેબે હજ કરવા માટે સાઉદી પહોંચી છે. મર્સી એગબેએ મક્કાની મોટી મસ્ઝિદથી હજ કરતા પોતાના ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. 

નાઈઝીરિયન સેલિબ્રિટી મર્સી એગબેની સાથે તેમના પતિ અને ફિલ્મ મેકર રઝીમ એદિયોતી પણ હજ કરવા માટે સાઉદી અરબ પહોંચ્યા છે. વર્ષ 2022માં મર્સી એગબેએ ફિલ્મ મેકર કઝીમ સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ કબૂલ કર્યું હતું. 

હજ કરવા પહોંચી 45 વર્ષીય એક્ટ્રેસ 
ઈસ્લામ કબૂલ કર્યા બાદ 45 વર્ષીય મર્સીએ નમાઝ-કુરાનનું જ્ઞાન લીધુ જેના બાદ હવે હજ કરવા તે પહોંચી છે. જણાવી દઈએ કે ઈસ્લામમાં અમુક ખાસ પરિસ્થિતિ છોડીને 12 વર્ષથી વધારે ઉંમર વાળા મુસ્લિમ પર હજ ફર્જ કરવી જરૂરી છે. 

આ કારણે દુનિયાભરના મુસ્લિમ લોકો જીવનમાં એક વખત હજ પર જવાની ઈચ્છા રાખે છે. ઈસ્લામમાં માન્યતા છે કે હજ કર્યા બાદ વ્યક્તિ કોઈ નવજાક શિશુની જેમ પાક અને સાફ થઈ જાય છે. બધા ગુના માફ થઈ જાય છે. જો તે હજ પર જવા માટે આર્થિક કે શારીરિક રીતે સક્ષમ નથી તો તેને હજની માફી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ