બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Advanced machinery has now been installed in the kidney department of the government hospital in Ahmedabad

ગુજરાત / અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બીમારી પહેલા થશે સારવાર! NGS મશીનથી નીકળશે હેલ્થ કુંડળી, હાઈટેક સુવિધા જાણવા જેવી

Dinesh

Last Updated: 11:07 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmedabad news : ગુજરાતની સરકારી હોસ્પિટલના કિડની વિભાગમાં હાલ અદ્યતન મશીનરી વસાવવામાં આવી છે, NGS મશીનની સુવિધાઓ મોંઘી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં જોવા મળે છે

  • NGS મશીનથી નીકળશે હેલ્થ કુંડળી!  
  • બીમારી પહેલા થશે સારવાર!  
  • હાઈટેક મશીનરીથી સજ્જ કિડની હોસ્પિટલ


NGS machine : ભારત હાલ દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે. દેશના વૈજ્ઞાનિકોથી લઈ તબીબો ઇતિહાસ સર્જી રહ્યા છે. કોરોનાકાળમાં તબીબોએ સામર્થ દેખાડ્યું તો વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર ઝંડો ફરકાવ્યો તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ હાલ કમાલ કરી રહ્યા છે. ડોક્ટરોએ નેક્સ્ટ જનરેશન સિક્વેન્સ નામની એક મશીનની શોધ કરી છે. આ મશીનના ઉપયોગથી કોઈ પણ વ્યક્તિની હેલ્થ કુંડળી કાઢી શકાય છે. 

NGSના ઉપયોગથી અગાઉથી મળી જશે જાણકારી
આજના અત્યાધુનિક સમયમાં દેશ અને દુનિયા ખૂબ જ ઝડપથઈ વિકાસ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં એક તરફ દેશ વિશ્વ લીડર બનાવાની હોડમાં સૌથી મોખરે છે તો દેશના વૈજ્ઞાનિક અને ડોક્ટરો પણ કમાલ કરી રહ્યા છે. કોરોનાકાળમાં ભારતીય ડોક્ટરોએ અધભુત કામ કર્યું તો ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લેન્ડિંગથી વૈજ્ઞાનિકોએ દુનિયામાં ડંકો વગાડ્યો. પંરતુ આજે આપણે વાત કરીશું ભારતીય ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી એક એવી શોધ. જેના ઉપયોગથી આગામી સમયમાં થતા રોગો વિશે અત્યારથી જાણી શકાશે. અમે વાત કરી રહ્યા છીએ નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ મશીન અંગે.

સરકારી હોસ્પિટલમાં આ સુવિધા
ગુજરાતની સરકારી હોસ્પિટલના કિડની વિભાગમાં હાલ અદ્યતન મશીનરી વસાવવામાં આવી છે. NGS મશીનની સુવિધાઓ હાલ અનેક મોંઘી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં જોવા મળી શકે છે પરંતુ પહેલીવખત રાજ્યની સરકારી સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની મશીન વસાવવામાં આવી છે. ત્યારે ખરેખર જરૂરિયાતમંદ, ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે NGS મશીન આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ શકે છે. 

ખૂબ જ ઉપયોગ
આજના અત્યાધુનિક યુગમાં દિવસેને દિવસે અનેક પ્રકારની બિમારીઓ સામે આવી રહી છે. વર્ષે હજારો લાખોની સંખ્યામાં લોકો બિમારીને કરાણે મોતને ભેટે છે ત્યારે આ પ્રકારની મશીનરીના ઉપયોગથી દર્દીમાં રહેલા જીનના માધ્યમથી બીમારીની તીવ્રતા, તેની અસર અને તેના નિવારણ વિશે અગાઉથી જાણકારી મળી શકે છે. જેના માધ્યમથી તબીબ દર્દીનો જીવ સમય રહેતા બચાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ