બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / adipurush amid dating rumours kriti sanon talks about prabhas says he has very expressive eyes

Adipurush / અફેરની ચર્ચાઓ વચ્ચે આદિપુરુષ ફેમ કૃતિ સેનને પ્રભાસની આંખોને લઈ કરી કોમેન્ટ, શરમથી લાલપીળા થયા એક્ટર

Manisha Jogi

Last Updated: 04:53 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષના લીડ એક્ટર્સ કૃતિ સેનન અને પ્રભાસ સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે અભિનેત્રીએ બાહુબલી એક્ટર પ્રભાસના ખૂબ જ વખાણ કર્યા છે.

  • ત્રણ દિવસ પછી થિયેટર્સમાં ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થશે
  • કૃતિ સેનને પ્રભાસ માટે કહી આ વાત
  • પ્રભાસ અને કૃતિ સેનન આ અફવાઓ પર કમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે

ત્રણ દિવસ પછી થિયેટર્સમાં ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થશે. દર્શકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આદિપુરુષના લીડ એક્ટર્સ કૃતિ સેનન અને પ્રભાસ સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે અભિનેત્રીએ બાહુબલી એક્ટર પ્રભાસના ખૂબ જ વખાણ કર્યા છે. 

ફિલ્મ ‘આદિપુરુષ’ની શરૂઆતથી જ પ્રભાસ અને કૃતિ સેનન વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રિલેશનશીપની અફવાઓને કારણે ફેન્સ આ બાબતે ખૂબ જ રસ દાખવી રહ્યા છે. પ્રભાસ અને કૃતિ સેનન આ અફવાઓ પર કમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે. 

કૃતિ સેનને પ્રભાસ માટે કહી આ વાત
કૃતિ સેનને ફિલ્મ ‘આદિપુરુષ’ના ઈન્ટરવ્યૂનો એક હિસ્સો રહી ચૂકી છે. કૃતિ સેનને પ્રભાસની કેટલીક ખાસ બાબતો જણાવે છે, ‘તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે.’ કૃતિએ પ્રભાસની આંખોના પણ વખાણ કર્યા છે.

વખાણ સાંભળીને શરમાઈ જશે પ્રભાસ
કૃતિ સેનન જણાવે છે કે, ‘મેં સાંભળ્યું હતું કે, પ્રભાસ ખુદમાં જ રહેતા એક માણસ છે. તેઓ મને શરૂઆતમાં ખૂબ જ શર્મીલા લાગ્યા. મેં તેમની સાથે વાત કરવાનું શરૂ કર્યું કે, મારી પહેલી ફિલ્મ તેલુગુ હતી. તે ભાષામાં એક્ટિંગ કરવી મારા માટે ખૂબ જ અઘરું હતું. ત્યાર પછી તેઓ મારી સાથે ખુલીને રહેવા લાગ્યા અને વાત શરૂ કરી.’

રાઘવ માટે પ્રભાસ પરફેક્ટ
કૃતિ સેનન વધુમાં જણાવે છે કે, ‘તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તેમની આંખો ખૂબ જ એક્સપ્રેસિવ છે અને તેઓ શાંત સ્વભાવના છે. હું વિચારી પણ ના શકું કે, તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ રોલ કરી શકે.’

ફિલ્મનું પ્રીમિયર ક્યાં થશે
16 જૂનના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થશે. તે પહેલા ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પ્રીમિયર થશે. ઓમ રાઉતે આ ફિલ્મનું ડાયરેક્શન અને ભૂષણ કુમારે પ્રોડક્શન કર્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ