બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Accused of raping 4-year-old girl caught in Rajkot

રાજકોટ / હાઈવે પર ફેંકેલી મળી બાળકી, હોઠ, નાક અને ગુપ્તાંગને ઈજા!, દુષ્કર્મી બિહાર બોર્ડથી ઝબ્બે

Dinesh

Last Updated: 06:09 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot crime news: ઉત્તરપ્રદેશના પરિવારની બાળકી 16 માર્ચે ઘર પાસે રમી રહી હતી ત્યારે આરોપીએ નાસ્તો અપાવી દેવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચરી હાઇવે ઉપર ફેંકીને ભાગી ગયો હતો

રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં પાંચ દિવસ અગાઉ 4 વર્ષની પરપ્રાંતિય બાળકી સાથે દુષ્કર્મ આચરી હાઇવે પર ફેંકી દીધી હતી. બાળકી સાથે દુષ્કર્મ આચરીને ભાગી ગયેલા મૂળ બિહારના ધર્મેન્દ્ર સુધ્ધારામ નામના શખ્સને રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ અને બિહારની બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે.

બાળકી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ ઝડપાયો
16મી માર્ચે કૃત્યને અંજામ આપી આરોપી શાપર ચોકડીથી રિક્ષામાં બેસીને રાજકોટના બસ સ્ટેશન અને ત્યારબાદ રેલવે સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાંથી દિલ્હીની ટ્રેન મારફતે વતનમાં ભાગી ગયો હતો. રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમોએ આરોપીને ઝડપવા 150 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. CCTV ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ બાળકી સાથે દેખાયો હતો. 

વાંચવા જેવું: ઉમેદવારો ધ્યાન આપે ! ગુજકેટની પરીક્ષા માટે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરુ, જાણી લો પ્રોસેસ

આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી
લોકલ બાતમીના આધારે શખ્સની ઓળખ કરી વતન સહિતની વિગતો પોલીસે એકત્રિત કરી હતી. આરોપી 7 મહિનાથી શાપર વેરાવળમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. મૂળ ઉત્તરપ્રદેશના પરિવારની બાળકી 16 માર્ચે ઘર પાસે રમી રહી હતી ત્યારે આરોપીએ નાસ્તો અપાવી દેવાની લાલચે અપહરણ કરી દુષ્કર્મ આચરી હાઇવે ઉપર ફેંકીને ભાગી ગયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ