બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / according to your zodiac chant these mantras on hanuman jayanti 2023

હનુમાન જયંતિ 2023 / પોતાની રાશિ અનુસાર આવતીકાલે અચૂકથી કરવા આ મંત્રોના જાપ, તમારી પર થશે દાદાની વિશેષ કૃપા

Arohi

Last Updated: 08:34 AM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2023: આ વર્ષે હનુમાન જન્મોત્સવ ગુરૂવાર 6 એપ્રિલ 2023એ ઉજવવામાં આવશે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે રાશિ અનુસાર મંત્રનો જાપ કરો તેનાથી વિશેષ ફળની પ્રાપ્તી થઈ શકે છે.

  • 6 એપ્રિલે છે હનુમાન જન્મોત્સવ 
  • હનુમાન જન્મોત્સવ પર કરો રાશિ અનુસાર આ કામ 
  • મંત્રોના જાપથી પ્રસન્ન થશે હનુમાનજી 

હનુમાનજીને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. સંકટમોચક હનુમાન લોકોના સંકટ હરી લે છે અને પોતાના ભક્તો પર હંમેશા  પોતાનો આશીર્વાદ બનાવી રાખે છે. હનુમાનજી કળયુગમાં જાગૃત દેવ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ હોય છે. 

હનુમાનજીની કૃપાથી દરકે પ્રકારની મનોકામનાઓ પુરી થઈ જાય છે. દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસને ખૂબ જ ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે. 

હનુમાન જયંતીના આ પાવન અવસર પર ચલો તમને જણાવીએ કે સંકટમોચનને પ્રસન્ન કરવા માટે ચમત્કારી મંત્રો વિશે. આ મંત્રોનો જાપ પોતાની રાશિ અનુસાર કરવાથી તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

હનુમાન જયંતી પર રાશિ અનુસાર કરો આ મંત્રોનો જાપ 
મેષ 

ॐ सर्वदुखहराय नम-

વૃષભ 
ॐ कपिसेनानायक नम-

મિથુન
ॐ मनोजवाय नम-

કર્ક 
ॐ लक्ष्मणप्राणदात्रे नम-

સિંહ 
ॐ परशौर्य विनाशन नम-

કન્યા 
ॐ पंचवक्त्र नम-

તુલા 
ॐ सर्वग्रह विनाशिने नमः

વૃશ્ચિક 
ॐ सर्वबन्धविमोक्त्रे नम-

ધન 
ॐ चिरंजीविते नम-

મકર 
ॐ सुरार्चिते नम-

કુંભ 
ॐ वज्रकाय नम-

મીન
ॐ कामरूपिणे नम-

હનુમાન જયંતીનું મહત્વ: 
દર વર્ષે હનુમાન જયંતી ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે હનુમાન જયંતીના અવસર પર વિધિ વિધાનથી બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે હનુમાનજીની પૂજા કરતી વખતે રામ દરબારની પૂજા જરૂર કરો. એવું માનવામાં આવે છે કે રામજીની પૂજા વગર હનુમાનજીની પૂજા અધૂરી રહે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ