બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident near Bijapur-Ranchodpura intersection: 3 dead

દુ:ખદ / વિજાપુર-રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત: 3નાં મોત, કારમાં સવાર દંપતિ સહિત ડ્રાઇવરનું મૃત્યુ

Malay

Last Updated: 09:44 AM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: મહેસાણાના વિજાપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા દંપતી અને ડ્રાઈવરનું મોત, અકસ્માતની ઘટનાને પગલે પરિવારમાં છવાયો શોકનો માહોલ.

 

  • વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત
  • અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત
  • કલોલના વેપારી સહિત અકસ્માતમાં 3ના મૃત્યુ

મહેસાણાના વિજાપુરથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કલોલથી ચિત્રોડ દર્શન કરવા માટે નીકળેલા પરિવારને વિજાપુર પાસે અકસ્માત નડ્યો છે.  વિજાપુર-હિંમતનગર હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘુસી જતાં કારમાં સવાર ત્રણ લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. 

ડ્રાઈવરે ગુમાવ્યો હતો સ્ટિયરિંગ પર કાબૂ
પ્રાપ્ત વિગતો અનુસાર, કલોલની શ્રી હરિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ શાહ તેમના પત્ની મંજુલાબેન અને ડ્રાઈવરની સાથે અર્ટિગા કારમાં રાજસ્થાન માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન વિજાપુર-હિંમતનગર હાઇવે પર રણછોડપુરા ચોકડી પાસે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા તેમની કાર અગાઉથી અગાઉ અકસ્માત થઈને પડેલ ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. 

વિજાપુર અને હિંમતનગરની હોસ્પિટલમાં મોત
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થાનિકોની મદદથી ડ્રાઈવર અને દંપતીને કારમાંથી બહાર કાઢ્યા હતા. જે બાદ તેઓને વિજાપુર અને હિંમતનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

વિજાપુર પોલીસે હાથ ધરી તપાસ
આ દરમિયાન ડ્રાઇવર અને મંજુલાબેનનું વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મંજુલાબેનના પતિ દેવેન્દ્રભાઈ શાહનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. જે બાદ મૃતક દેવેન્દ્રભાઈના ભાઈએ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા વિજાપુર પોલીસે તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ