બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Aashram 4 release date on ott bobby deol to soon

મનોરંજન / 'Aashram 4' માટે તૈયાર થઇ જાઓ! ફરીવાર બાબા નિરાલા બની પડદા પર ધમાલ મચાવશે બૉબી દેઓલ

Arohi

Last Updated: 11:59 AM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aashram 4: પ્રકાશ ઝાના નિર્દેશનમાં બનેલી ફેમસ વેબ સીરિઝ 'આશ્રમ'ની ચોથી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર બોબી દેઓલ ટૂંક સમયમાં જ બાબા નિરાલાના રૂપમાં એક વખત ફરી વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

  • આવી રહી છે 'આશ્રમ'ની ચોથી સીઝન 
  • બાબા નિરાલાના પાત્રમાં ફરી જોવા મળશે બોબી 
  • ચોથી સીઝનની દર્શકો જોઈ રહ્યા છે આતુરતાથી રાહ 

બોબી દેઓલની હિટ સીરિઝ 'Aashram'ની ચોથી સીઝનની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વેબ શૉએ અત્યાર સુધી પોતાની ત્રણ સીઝનથી દર્શકોને ખૂબ દિવાના બનાવ્યા છે અને તેણે જ બોબી દેઓલને એક ખૂબ જ શાનદાર કમબેક આપ્યું છે. 

આ સીઝનમાં એક્ટરે બાબા નિરાલાનું પાત્ર એટલું શાનદાર નુભાવ્યું કે તેમની નવી ઓળખ બની ગઈ છે. તેના પહેલા તેની ત્રણ સીઝન આવી ચુકી છે અને હવે ફાઈનલી તેના ચોથા સીઝનને લઈને લેટેસ્ટ અપડેટ આવી રહી છે. 

'Aashram 4'ને લઈને દર્શકોને આશા હતી કે તે વર્ષ 2023માં જોવા મળશે. જોકે આવું થયું નહીં અને હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે ફેન્સ ચોથી સીઝનને જોઈ શકશે. કહેવામાં આવી રહ્યું છે કે બોબી દેઓલ એક વખત ફરીથી બાબા નિરાના પાત્રની સાથે ઓટીટી પર છવાઈ જવા માટે બિલકુલ તૈયાર છે. રિપોર્ટ્સ અનુસાર 'Aashram 4' આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bobby Deol (@iambobbydeol)

સીરિઝમાં એકથી એક શાનદાર કલાકાર 
દર્શક પ્રકાશ ઝાની પોપ્યુલર સીરિઝ 'Aashram 1' કોરોના સમયમાં 28 ઓગસ્ટ 2020એ રિલીઝ કરવામાં આવી હતી. આ પહેલી સીરિઝ તેમાં કુલ 9 એપિસોડ હતા. તેના તરત બાદ આશ્રમ સીઝન 2 તેજ વર્ષે રિલીઝ કરવામાં આવી. તે 11 નવેમ્બર 2020એ રિલીઝ કરવામાં આવી હતી. બીજી સીઝનમાં પણ કુલ 9 એપિસોડ હતા અને આ સીઝને પણ લોકોને ખૂબ ચોંકાવ્યા. ત્યાં જ 'Aashram 3'ને લાંબા ગેપ બાદ રિલીઝ કરવામાં આવી જે 3 જૂન 2022એ રિલીઝ કરવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ