ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
આમિર ખાન પત્ની કિરણ રાવની સાથે અંતિમ સંસ્કારમાં હાજર રહ્યો હતો
ADVERTISEMENT
અમોસ પૉલના અંતિમ સંસ્કારમાં આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવની સાથે પહોંચ્યો હતોય અને અમોસની પત્ની અને પરિવારના સાંત્વના આપી હતી. કોરોના વાયરસને કારણે લૉકડાઉનમાં કોઇપણ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે 20થી વધારે લોકોને પરમિશન નથી. આમિર ખાન અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ,આમિર ખાન સાથે લાંબા સમયથી કામ કરતાં તેના આસિસ્ટન્ટ અમોસ પોલનું મંગળવાર, 12 મેના રોજ નિધન થયું હતું. 60 વર્ષીય અમોસને હાર્ટ અટેક આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે રાની મુખર્જી સાથે પણ કામ કર્યું હતું.
અમોસ છેલ્લાં 25 વર્ષથી આમિર ખાન સાથે કામ કરતાં હતાં. આમિરના ક્લોઝ ફ્રેન્ડ તથા ‘લગાન’ના કો-સ્ટાર કરીમ હાજીએ કહ્યું હતું કે અમોસ સવારે અચાનક જ પડી ગયા હતાં. આમિર ખાન, કિરણ રાવ તથા તેની ટીમ અમોસને તાત્કાલિક હોલી ફેમિલી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જોકે, ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં અને અમોસે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ