બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / aaj ka panchang 13 september 2023 wednesday budhwar vrat ganesh ji pooja vidhi shubh muhurat

ધર્મ / આજે ભગવાન ગણેશની પૂજા અને વ્રતનું કરો પાલન: થશે તમામ સમસ્યાઓનું સમાધાન, જાણો શુભ સમય અને રાહુકાળ

Manisha Jogi

Last Updated: 07:49 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે વ્રત કરીને ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમની અપાર કૃપા રહે છે અને તમામ સમસ્યા દૂર થાય છે. બુધ ગ્રહની કૃપા મેળવવા માટે બુધવારે વ્રત કરવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે.

  • બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમની અપાર કૃપા રહે છે
  • બુધ ગ્રહની કૃપા મેળવવા માટે બુધવારે વ્રત કરવામાં આવે છે
  • આ વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે

હિન્દુ ધર્મમાં તમામ દિવસ અલગ અલગ દેવી-દેવતાને સમર્પિત છે. આજે બુધવાર છે, આજનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે. માનવામાં આવે છે કે, બુધવારે વ્રત કરીને ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમની અપાર કૃપા રહે છે અને તમામ સમસ્યા દૂર થાય છે. બુધ ગ્રહની કૃપા મેળવવા માટે બુધવારે વ્રત કરવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી સઘળી સમસ્યાઓ દૂર થાય છે. આ વ્રત વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

પૂજા વિધિ
વ્રત કરનારે સૂર્યોદય પહેલા ઉઠી જવું પછી ઘર સાફ કરવું અને દિનચર્યા પૂર્ણ કરવી. ત્યારપછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. ગંગાજળ ના હોય તો કોઈપણ પવિત્ર નદીના પાણીનો ઉપયોગ કરી શકાય છે. તાંબાના વાસણમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. આસન ગ્રહણ કરીને ફૂલ, ધૂપ-દીવા, કપૂર અને ચંદનથી ભગવાન ગણેશની પૂજા કરો. હવે વ્રત કથા વાંચો અને આરતી કરો અનેભગવાન ગણેશને મોદન અર્પણ કરો. ભગવાનનું ધ્યાન કરતા સમયે 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો, હવે પ્રસાદનું સેવન કરો. આ પ્રકારે કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. 

13 સપ્ટેમ્બર 2023 પંચાંગ
આજની તિથિ - ચતુર્દશી
આજનું કરણ– વિષ્ટિ
આજનું નક્ષત્ર–  મઘા
આજનો યોગ-  સિદ્ધ
આજનો પક્ષ- કૃષ્ણ
આજનો વાર- બુધવાર

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રસ્ત સમય
સૂર્યોદય- 06:04:43 AM
સૂર્યાસ્ત- 18:29:15 PM
ચંદ્રોદય– 29:12:59
ચંદ્રાસ્ત– 17:51:00
ચંદ્ર રાશિ- સિંહ

હિંદુ માસ તથા વર્ષ
શક સંવત– 1945 શુભકૃત
વિક્રમ સંવત – 2080
કાલી સંવત– 5124
દિવસ કાળ- 12:42:51
માસ અમાંત- શ્રાવણ
માસ પૂર્ણિમંત– ભાદ્રપદ
શુભ મુહૂર્ત- અભિજીત 

અશુભ મુહૂર્ત
દુષ્ટ મુહૂર્ત- 11:52:10 વાગ્યાથી 12:41:48 વાગ્યા સુધી
કુલિક- 11:52:10 વાગ્યાથી 12:41:48 વાગ્યા સુધી
કંટક– 16:49:58 વાગ્યાથી 17:39:36 વાગ્યા સુધી
રાહુ કાળ- 12:16:59 વાગ્યાથી 13:50:03 વાગ્યા સુધી
કાલવેલા/અર્દ્ધયામ- 06:54:22 વાગ્યાથી 07:44:00 વાગ્યા સુધી
યમઘંટ– 08:33:38 વાગ્યાથી 09:23:16 વાગ્યા સુધી
યમગંડ- 07:37:47 વાગ્યાથી 09:10:51 વાગ્યા સુધી
ગુલિક કાળ- 10:43:55 થી 12:16:59 વાગ્યા સુધી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ